શેર કરો

ઘટકો

45 મીનીટ
3 સવિઁગ
  1. 1 લીટર દૂધ
  2. 1/2 કપખાંડ
  3. 1 ચમચીકોર્ન ફ્લોર
  4. 2 ચમચીકોકો પાઉડર
  5. 1/4 કપડાર્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેના ઉપર પેન રાખો ત્યાર બાદ તેમાં દૂધ નાખી ગરમ કરવા મૂકો. તેમાં થી 1/2વાટકી દૂધ કાઢી લેવું.

  2. 2

    હવે બાજુ પર કાઢેલા દૂધ મા કોર્ન ફ્લોર, કોકો પાઉડર એડ કરી દો.

  3. 3

    હવે દૂધ નો ઉભરો આવે એટલે તેમા કોકો પાઉડર નુ દૂધ ધીરે ધીરે નાખો.

  4. 4

    ત્યાર બાદ તેમાં ડાર્ક ચોકલેટ નાખી મીક્ષ કરી લો. છેલ્લે ખાંડ નાખી ઉકળવા દો.

  5. 5

    લગભગ 1/2 થઈ જાય ત્યા સુધી ઉકાળો.

  6. 6

    પછી તેને ગાળી લો.

  7. 7

    ત્યાર બાદ તેને ઠંડુ થવા માટે ફ્રીજ મા મુકી દો.

  8. 8

    તો તૈયાર છે કોલ્ડ કોકો.
    તેને ઠંડો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ (30)

Similar Recipes