જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ અને મસાલા,ચટણી, સોસ,બટર,સોસ તૈયાર કરી લેવું
- 2
હવે ઢોસા પેનમાં તેલ લગાવી ભીના કપડાથી લૂછી અને એક ચમચો ખીરું નાખી ગોળ ગોળ ફેરવી ફેલાવી દો પછી તેના પર બટર લગાવી દો
- 3
હવે તેના પર કોબીજ, બીટ, ગાજર,કેપ્સિકમ, ડુંગળી,કોથમીર થોડું થોડું નાખીને તેના ઉપર જરૂર મુજબ મીઠું, મરચું,ગરમ મસાલો, સેઝવાન ચટણી અને ટામેટાં સોસ સ્પ્રેડ કરી એક મિનિટ ઢાંકી ધીમા ગેસ પર પકાવો.
- 4
પછી ઢાંકણ ખોલી ચમચીની મદદથી બધું વ્યવસ્થિત ફેલાવી દો અને ચીઝ છીણીને નાખી નીચેથી બ્રાઉન ક્રિસ્પી થાય એટલે રોલ વાળી લેવા.
- 5
પછી કટરથી બે / ત્રણ પીસમા કટ કરી લેવા. તો તૈયાર છે જીની રોલ ઢોસા સર્વિંગ પ્લેટમાં કાઢી તેના પર ચીઝ છીણી ની કોથમીર સ્પ્રેડ કરી કોકોનટ ચટણી તથા સંભાર સાથે સર્વ કરો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)
#TT3જીની ઢોસા આમ તો મુંબઈનું સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હવે તો બધા ઘરે બનાવતા થઈ ગયા છે. jini dosa બનાવવામાં ખૂબ સરળ છે. તેમાં વધારે પડતો શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Hetal Vithlani -
-
-
-
ચીઝ જીની ઢોસા (Cheese Jini Dosa Recipe In Gujarati)
#TT3#mr#milkrecipe#butter#cheese#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#Week3Lockdown પહેલા અમે યોગના ગ્રુપમાંથી ઢોસા ખાવા ગયેલા ત્યારે પહેલીવાર આ ઢોસા ખાધા હતા.પણ ત્યારે ઢોસા નું ઓપરેશન કરેલું નહીં એટલે ખ્યાલ ન આવ્યો કે કેમ બનાવાય પણ ટેસ્ટ બહુ સારો હતો, એ ઘણા વખત બાદ શ્વેતા દી પાસેથી શીખી અને બનાવ્યા બહુ મસ્ત બન્યા છે. મારા દીકરાને બહુ જ ભા... થેન્ક્યુ શ્વેતા દી..... Sonal Karia -
-
-
-
-
-
જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
#TT3#જીની રોલ દોસાઆ મુંબઈ નું Street food છે.મે પણ એમના જેમ રવા થી બનાવ્યા છે.ટેસ્ટ ખૂબ સરસ Deepa Patel -
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
સૌપ્રથમ ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીએ ખીરા માટે ચોખા અડદની દાળ અને મેથી પાંચથી છ કલાક પલાળી રાખી અને પીસીને ખીરું તૈયાર કરવુંનોન સ્ટીક તવી ગરમ કરવી પછી ગેસ એકદમ ધીમો કરી ખીરું પાથરવું તેમાં થોડું બટર સેઝવાન સોસ કોબીજ ડુંગળી લીલી ડુંગળી ના પાંદડા થોડો પાવભાજીનો મસાલો થોડો ટોમેટો સોસ કેપ્સીકમ આ બધું જ નાખી ઢોસા પર જે મિક્સ કરવું થોડું ચડી જાય પછી ગેસ મીડીયમ ફાસ્ટ કરી તેમાં બબલ થાય એટલે થોડું ચીઝ નાખી ઢોસા ને રોલ ની જેમ વાળી સર્વ કરવાજીની ઢોસા ને ટોપરાની ચટણી અને સાંભાર સાથે સર્વ કરવા #GA4#Week3 Charmi Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15564028
ટિપ્પણીઓ (20)