કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)

#TT2
#Kothimbirvadiwaffels
#CookpadIndia
#Cookpadgujarati
કોથંબીર વડી મહારાષ્ટ્રિયન ભોજનની એક વિશેષતા છે. એક અદ્ભુત સ્ટાર્ટર નાસ્તો છે જે મહારાષ્ટ્રીયનમાં અત્યંત લોકપ્રિય છે તેને કોથમીરના પાનથી બનાવવામાં આવે છે. તમે તેને ચા સાથે નાસ્તા તરીકે અથવા ખોરાકના મુખ્ય કોર્સ સાથે ફરસાણ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લઈ તેમાં ચણાનો લોટ, સોજી, ચોખાનો લોટ, તથા ઉપર જણાવેલ દરેક મસાલા ઉમેરી લો. બેટર ની કન્સલ્ટન્સી પેનકેક ના બેટર જેવી રાખવી.
- 2
હવે બીજા પેનમાં તેલ મુકી રાઈ અને જીરૂ તતડાવી લો તેને બનાવેલ બેટરમાં ઉમેરો.
- 3
ત્યારબાદ બફલ મશીન ગરમ કરી લો. ગરમ થાય એટલે તેમાં તેલ અપ્લાય કરી બેટર પોર કરો અને મશીન ની ગ્રીન લાઈટ થાય ત્યારબાદ તેને ઠંડી થવા દો પછી પલટાવી ફરી ગરમ કરો.
- 4
તો તૈયાર છે કોથંબીર વડી થોડાક નવા ટ્વિસ્ટ સાથે અને હેલ્ધી વઝૅનમાં. આને તમે ગરમા ગરમ ચાહ સાથે કે લાલ મરચાની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (38)