સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટીક માં કઢાઈમાં તેલ ગરમ મૂકો આદુ લસણ લીલા મરચા ઉમેરો હવે ડુંગળી કેપ્સીકમ કોબીજ ગાજર બીટ ટામેટું નાખો અને બે મિનિટ માટે સાંતળો
- 2
થોડીવાર પછી ગેસ ફાસ્ટ તાપે કરી વિનેગર સોયા સોસ સેઝવાન સોસ અને લાલ મરચાની પેસ્ટ નાંખી મિક્સ કરી લો બે મિનીટ કુક કરી લો
- 3
હવે કુકડ રાઈસ મિક્સ કરી લો અને હલાવીને થોડીવાર પછી ગેસ બંધ કરી દો
- 4
તૈયાર છે સેઝવાન રાઈસ
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15542867
















ટિપ્પણીઓ (7)