ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

Hiral Patel @h10183
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને પાણીથી ધોઇ નાખી ૨૦ મિનિટ પલાળી પછી મીઠું નાખી છુટા રાઈસ રોધી લો
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં આદુ લસણની પેસ્ટ નાખી લીલા મરચાં ડુંગળી એડ કરવી એક મિનિટ સાંતળવી તેમા કેપ્સીકમ ગાજર કોબીજ વટાણા એડ કરવા થોડાક કણચી રાખવા બધું વેજીટેબલ સોતળી જાય પછી તેમા ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયા સોસ નાખીને બરાબર મિક્સ કરી મિશ્રણમા ધીમેથી છુટા રાઈસ નાખી હલાવીને ફ્રાઈડ રાઈસ ને સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર નાખી ગાર્નિશઞ કરવું
- 3
- 4
- 5
Top Search in
Similar Recipes
-
-
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi -
-
-
-
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
-
-
-
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)
#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
#GA4#week18#frenchbeans#friedrice ફ્રાઈડ રાઈસ એક ચાઇનીઝ વાનગી છે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે ચાઇનીઝ સોસ જેવા કે સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને વિનેગાર નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વેજિટેબલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15567049
ટિપ્પણીઓ (3)