મસ્કા ચા (Maska Tea Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ટેસ્ટી & yummy 😋
#mr
Milk રેસીપી ચેલેન્જ

મસ્કા ચા (Maska Tea Recipe In Gujarati)

ટેસ્ટી & yummy 😋
#mr
Milk રેસીપી ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો માટે
  1. 1/2 લીટર દૂધ
  2. 2 ગ્લાસપાણી
  3. 2 ચમચીચા ની ભૂકી
  4. 1 ચમચીબટર
  5. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  6. 4 ચમચીસાકર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી નાંખી ગેસ ઉપર ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં ચા ની ભૂકી ઈલાયચી પાઉડર નાખી ચા ઉકળવા દો પછી તેમાં દૂધ ઉમેરી પાછી ઉકળવા દો.

  2. 2

    પછી તેમાં સાકર નાખી પાંચ મિનિટ માટે ઉકળવા દો ત્યારબાદ તેમાં ઉભરો આવે પછી ધીમો ગેસ કરી એક ચમચી બટર નાંખી એક ઊભરો આવે એટલે ગેસ ઉપરથી ઉતારી લો.

  3. 3

    તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ મસ્કા ચા બનીને તૈયાર છે સર્વિંગ કપમાં લઈને સર્વ કરો.🧈☕

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes