હોટ કૉફી (Hot Coffee Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
હોટ કૉફી (Hot Coffee Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15566971

સૌપ્રથમ, એક તપેલી માં દૂધ ઉમેરી તેને થોડું ગરમ થવા મૂકવું.
હવે તેમાં ઇન્સ્ટન્ટ કૉફી પાઉડર, ખાંડ અને મલાઈ ઉમેરી ઉભરો આવે ત્યાં સુધી ગેસ પર રાખવું.
તો તૈયાર છે હોટ કૉફી જેને વરસાદ ની ઋતુ માં પીવાની ખુબ જ મજા આવે છે!
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (16)