કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
5 લોકો માટે
  • 3 લીટર દૂધ
  • 500 ગ્રામખાંડ
  • 150 ગ્રામસુકો મેવો, કાપેલો
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • 5તાંતણા કેસર
  • સૂકા મેવા માં બદામ,પિસ્તા,કાજુ,ચારોળી
  • 1 નંગજાયફળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક પાત્ર અથવા તપેલી માં આપેલી માત્રા અનુસાર દૂધ કાઢી લઇ તેને ગેસ પર ગરમ થવા મૂકો

    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં જરૂરી માત્રા અનુસાર ખાંડ ઉમેરો....અહી સ્પષ્ટતા કરું તો જે લોકો ખાંડ વાપરવા નથી માંગતા એ લોકો ખાંડ ફ્રી વાપરી શકે છે...અને જો ખાંડ ની જગ્યા એ સાકર વાપરવી હોય તો ખાંડ ની માત્રા કરતાં બમણી માત્રા સાકર ની રાખવી...

    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દૂધ ને બરોબર ઉકાળો...વચ્ચે વચ્ચે દૂધ ને બરોબર હલાવતા રહો...દૂધ બરોબર 1/2કલાક ઉકળે એટલે તૈયાર કરેલો સૂકોમેવો તેમાં ભેળવી દો...

    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દૂધ ને ઉકળતા રહો...જો દૂધ 2 વાગ્યે મૂક્યું હોય તો તેને 3:૩૦ સુધી લગભગ દોઢ કલાક ઉકળવાનું છે...હવે તેમાં કેસર પર ઉમેરી દો...બાસુંદી તૈયાર થઈ જશે..

    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બાસુંદી ને પૂરી સાથે પીરસો...

    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર October 01, 2021 17:52
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
October 02, 2021 03:50
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાય ફ્રુટ બાસુંદી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાલ કોદરી ની ઘેંસ (Lal Kodri Ghensh Recipe In Gujarati)
  2. નોબેક મોકા ચીઝકેક (No Bake Mocha Cheesecake Recipe In Gujarati)
  3. ઈડલી (Idli Recipe In Gujarati)
  4. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  5. ઓટ્સ પોરીજ (Oats Porridge Recipe In Gujarati)
  1. ફલાફલ (Falafel Recipe In Gujarati)
  2. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
  3. એફોગાટો કોફી (Affogato Coffee Recipe In Gujarati)
  4. ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15567698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close