રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)

Shree Lakhani @shree_lakhani
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી ના નાના - નાના ટુકડા કરી લો, હવે એક કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં શીંગદાણા ઉમેરો, શીંગદાણા સાંતળી લીધાં બાદ તેમાં રાઈ અને હિંગ અને લીમડા ના પાન નો વઘાર કરો.
- 2
હવે તેમાં રોટલી ના ટુકડા ઉમેરી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને હળદર, દળેલી ખાંડ એડ કરી બધું બરાબર મિક્સ કરી લો, થોડી રોટલી કડક થાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
આ રોટલી સવારે ચા સાથે નાસ્તા માં બહુ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
- સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
- સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
- રાબ (Raab Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
- વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15583552



ટિપ્પણીઓ (4)