હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. ૩ નંગ બાફેલા બટાકા
  2. ૧/૨ કપવટાણા
  3. ૧/૨ કપ ફણસી સમારેલી
  4. ૧/૨ કપખમણેલું પનીર
  5. ૨ ટેબલ સ્પૂનતેલ
  6. ૪-૫ કળી લસણ ની
  7. ૧/૨ ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  8. ૧ ટી સ્પૂનજીરું
  9. લીલા મરચાં ના ટુકડા
  10. ૧ કપબ્લાંચ કરેલી પાલક
  11. ૧/૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  12. ૩ ટી સ્પૂન કોર્ન ફ્લોર
  13. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  14. ૧/૪ ટી સ્પૂનકસૂરી મેથી
  15. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  16. બ્રેડ ક્રમસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા ને છૂંદી ને બાજુમાં રાખો. પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું સાતડો.પછી તેમાં આદુ, મરચા અને લસણની નાંખી સાંતળો.તેમાં વટાણા,ફણસી,મીઠું નાખી સાંતળો.પાલક બલાંચ કરો

  2. 2

    પછી પાલક, અને ફણસી ને મિક્સર માં પીસી લો.પછી બાઉલ માં બાફેલા બટાકા, ખમળેલું પનીર,બાકી બધા મસાલા મિક્સ કરી કબાબ વાળી લો.

  3. 3

    બ્રેડ ક્રમસ માં રગદોળી કાજુ ના ટુકડા લગાવી,નોન સ્ટીક તવી માં તેલ લગાવી સેકી લો.

  4. 4

    ગરમા ગરમ કબાબ સેજવાંન સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes