દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ એક હેવી પેન માં દૂધ ઉકળવા મૂકવું, દૂધને સતત હલાવતાં રહી આઠ થી દસ મિનિટ માટે ઉકાળવું.
- 2
હવે ચોખાને સરસ સાફ કરી ધોઈને દૂધમાં ઉમેરી દેવા. હવે મીડીયમ તાપે ચોખાને ચડવા દેવા, વચ્ચે સતત હલાવતા રહેવું. દૂધ થોડુંક ઉકળી ને ઘટ્ટ થાય અને ચોખા નો દાણો સરસ ચડી જાય એટલે તેમાં ખાંડ ઉમેરવી.
- 3
હવે ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી દૂધને ઉકળવા દેવું. દસ - બાર મિનિટ સુધી સરસ દૂધ ઉકળી જાય પછી હવે તેને સરસ ઠંડુ કરી લેવું.
- 4
હવે તેમાં વાટેલી ઇલાયચી, બદામની કતરણ અને પીસ્તા ની કતરણ ઉમેરી ગરમ ગરમ પૂરી સાથે દૂધપાક સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15583570





ટિપ્પણીઓ (3)