ઘારવડા (Dharvada Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ૧ વાટકીઠંડો ભાત
  2. ૪-૫ ટેબલ સ્પૂન બેસન
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૩ ટે સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  5. ૧/૪ ટી સ્પૂનહિંગ
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી ખીરું તૈયાર કરો ૫ મિનિટ ટેસ્ટ આપો.

  2. 2

    નોન સ્ટીક તવી માં નાના પાથરો.૨-૩ ટીપાં તેલ ના પાડી મિડિયમ તાપે ચઢવા દો.૫-૭ મિનિટ માં ઘાર વડા તૈયાર.ગરમાગરમ ચા અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes