કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#LO
ખમણ બનાવ્યા હોય ને વઘ્યા હોય તો પેલા સેવ ખમણી યાદ આવે ,અહીં મે તેને ચાટ ના રૂપે બનાવી ને અલગ ટેસ્ટ આપવા નો ટા્ય કરી છે.જે ટેસ્ટી અને ઝડપી બની જાય છે.સાંજ ના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.

#LO
ખમણ બનાવ્યા હોય ને વઘ્યા હોય તો પેલા સેવ ખમણી યાદ આવે ,અહીં મે તેને ચાટ ના રૂપે બનાવી ને અલગ ટેસ્ટ આપવા નો ટા્ય કરી છે.જે ટેસ્ટી અને ઝડપી બની જાય છે.સાંજ ના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 વાટકો વઘેલા ખમણ
  • 2બાફેલા બટાકા
  • 1સમારેલી ડુંગળી
  • 1સમારેલું ટામેટુ
  • 1/2 વાટકીમસાલા શીંગ
  • ખજુર આંબલી ની ચટણી જરુર મુજબ
  • લીલી ચટણી જરુર મુજબ
  • લસણ ની ચટણી જરુર મુજબ
  • 7-8ચાટ ની પૂરી
  • 1/2વાટકીગળ્યું દહીં
  • ગાઁનિંશ માટે
  • કોથમીર
  • નારીયેળ નું છીણ
  • દાડમ ની દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક પ્લેટ માં ચાટ ની પૂરી મુકી તેના પર વઘેલા ખમણ નો ભુકો ઉમેરો.

    ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેના પર બાફેલા બટાકા ઉમેરી તેમાં મસાલા શીંગ ઉમેરી દો.હવે તેમાં સમારેલી ડુંગળી,ટામેટા ઉમેરી દો.

    ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેના પર ગળ્યું દહીં,ખજુર આંબલી ની ચટણી,લસણ ની ચટણી,કોથમીર ની ચટણી ઉમેરી દો.

    ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના પર કોથમીર,દાડમ ના દાણા,નારીયેળ નું છીણ ઉમેરી ફરી થી ચટણી ઉમેરી સવઁ કરો.તૈયાર છે ખમણ ચાટ.

    ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર October 10, 2021 09:45
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
October 12, 2021 06:51
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
  2. મઠીયા (Mathiya recipe in Gujarati)
  3. જુવાર ચકરી (jowar chakri recipe in Gujarati)
  4. માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
  5. વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
  1. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  2. ગુલાબી રાયતુ (Pink Raita Recipe In Gujarati)
  3. મગસ (Magas Recipe In Gujarati)
  4. મેથી સ્ટીક (Methi Stick Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15596122
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close