રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)

#LO
#DIWALI2021
#cookpadgujarati
#cookpadindia
રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ.
મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે.
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO
#DIWALI2021
#cookpadgujarati
#cookpadindia
રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ.
મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વધેલી રોટલી ને ફોલ્ડ કરી તેને હાફ કટ કરી લેવાની છે.
- 2
એક નાના બાઉલમાં મેંદો લઈ તેમાં થોડું પાણી નાખી થીક સ્લરી બનાવવાની છે. રોટલીનો હાફ પાર્ટ લઈ તેમાં બહારની બાજુ આ સ્લરી લગાવી રોટલી ને કોન જેવો શેઈપ આપવાનો છે અને તેને આ રીતે ગ્લાસમાં ઉભો રાખવાનો છે.
- 3
હવે આ ગ્લાસને માઈક્રોવેવમાં total 6 મિનિટ માટે ગ્રીલ કરવા માટે મૂકવાના છે.
- 4
ત્રણ મિનિટ થઈ જાય એટલે પોઝ કરી ગ્લાસ બહાર કાઢી લઇ રોટી કોનને ઉલ્ટાવીને ફરી ત્રણ મિનિટ માટે ગ્રીલ કરવાના છે.
- 5
જેથી આપણા ક્રિસ્પી રોટી કોન તૈયાર થઈ જશે. આ કોનને સાઈડ પર રાખી દેવાના છે.
- 6
એક બાઉલમાં બધા જ સમારેલા વેજિટેબલ્સ મિક્સ કરવાના છે અને તેમાં પીઝા સીઝનીંગ, રેડ ચીલી ફ્લેક્સ, ગ્રીન હર્બ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.
- 7
હવે તેમા પીઝા સોસ ઉમેરી બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી રોટી કોન માં ભરવાનું સ્ટફિંગ તૈયાર થઈ જશે.
- 8
હવે આ સ્ટફિંગને તૈયાર કરેલા રોટી કોનમાં ભરવાનું છે. તેના પર ખમણેલું ચીઝ ઉમેરવાનું છે.
- 9
મનગમતા વેજિટેબલ્સ થી તેને ડેકોરેટ કરી શકાય. મેં અહીંયા ઓલીવ્સ, ચીલી ફ્લેક્સ અને કોથમીરથી ગાર્નિશ કર્યું છે. ફરી આ કોનને માઈક્રોવેવમાં બે થી ત્રણ મિનિટ માટે ગ્રીલ કરવાના છે.
- 10
તો અહીંયા આપણા રોટી કોન પીઝા પંચ સર્વ કરવા માટે તૈયાર છે.
- 11
- 12
- 13
- 14
- 15
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
#prc#cookpadgujarati#cookpadindia પાસ્તા ઘણા બધા અલગ અલગ શેઈપમાં અને અલગ અલગ ટાઈપ ના મળતા હોય છે. આ પાસ્તાને બનાવવાની રીત પણ થોડી થોડી અલગ હોય છે. Pasta in red sauce, pasta in white sauce, pasta in pink sauce એ રીતે અલગ-અલગ સોસ નો ઉપયોગ કરીને પણ અલગ અલગ સ્વાદના પાસ્તા બનાવી શકાય છે. મેં આજે એલ્બો મેક્રોની પાસ્તા ને રેડ સોસ માં બનાવ્યા છે. આ પાસ્તાને મેં મગમાં ઉમેરી બેક કરી સર્વ કર્યા છે. આ રીતના પાસ્તા ખાવા ની નાના બાળકોને તો ખુબ મજા આવતી હોય છે. તો ચાલો જોઈએ આ પાસ્તા મેં કઈ રીતે બનાવ્યા છે. Asmita Rupani -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
પાપડ પીઝા કોન(papad pizza cone recipe in gujarati)
#ફટાફટ #cookpadindia #cookpadgujદીકરાની પીઝા ખાવા ની જીદ પૂરી કરવા માટે ફટાફટ પાપડ પીઝા કોન બનાવી દીધા!!!! Neeru Thakkar -
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
રોટી પિઝા(roti pizza recipe in gujarati)
#ફટાફટ શુક્રવાર ઘણીવાર રોટલી આપણે આગળ પાછળ પડી હોય તો તેમાંથી ઘરમાં જ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને આ રોટી પીઝા બનાવી શકાય છે. જે સાંજના નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. કેમ કે બાળકો ક્લાસમાંથી આવ્યા હોય તો તેમને ઘરે આવીને ઝટપટ કંઈક ખાવાનું મન થાય છે.. તો આજે હું આપની સાથે રોટી પીઝા ની રેસીપી શેર કરું છું.... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
#રોટીસજ્યારે પીઝા ખાવાની ઈચ્છા થાય પણ પીઝા બેઝ તૈયાર ન મળે અથવા પીઝા બેઝ ઘરે પણ ન બનાવ્યો હોય તો આ રીતે સહેલાઈથી પીઝા પરાઠા બનાવી શકાય છે. અહીં મેં બે રીતે પરાઠા બનાવ્યા છે. મેં પીઝા સોસનો ઉપયોગ કર્યો નથી પણ તમે કરી શકો છો. Urmi Desai -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
લેફ્ટઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
બધાના ઘરમાં રોટલી લગભગ દરરોજ વધતી જ હોય છે .તેનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ જેમકે સેન્ડવીચ્ વઘારેલી રોટલી ,ખાખરા ,રોટલીનો ચેવડો વગેરે વગેરે. મેં આ લેફ્ટ ઓવર રોટલી નો યુઝ કરીને બાળકોના ફેવરિટ પીઝા બનાવ્યા છે જે ટેસ્ટીની સાથે-સાથે હેલ્ધી પણ છે તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો#LO#cookpadgujarati#cookpadindia Unnati Desai -
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ચીઝ ચપાટી પીઝા (Cheese Chapati Pizza Recipe In Gujarati)
#GA4#Week10#Cheeseપીઝા એ બાળકો ને ખુબ ભાવે છે.પરંતુ રોજ બહારથી લાવી આપવું કે પછી ઘરે પણ મેઁદાનો ઉપયોગ કરી બનાવવું હિતાવહ નથી. એટલે એકવાર આ રીતે બનાવી આપ્યું તો બાળકોને ખુબ ભાવ્યું.આ પીઝા નું એક હેલ્થી વર્ઝન કહીએ તો પણ ચાલે. એટલે હવે મારાં બાળકોને પીઝા ખાવાની ઈચ્છા થાય તો હું ઘરે જ બનાવી આપું છું.એમાં બહુ મહેનત નથી.ફક્ત રોટલી અગાઉ થી બનાવી રાખવી પડે છે.જેથી પીઝા સરસ ક્રિસ્પી બને છે. બાળકોને ચીઝ વધારે ભાવે છે એટલે ચીઝ ચપાટી પીઝા બનાવ્યાં છે. Komal Khatwani -
લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
#MBR7#Week7Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલી વધારે બની ગઈ હોય ત્યારે તથા બાળકો પીઝા ખાવાની જીદ કરે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને ટેસ્ટમાં પણ પીઝા જેવા જ લાગે છે. Neeru Thakkar -
-
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti અક્કી રોટી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયનમાં બ્રેકફાસ્ટમા આ વાનગી બનાવવામાં આવે છે. ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી આ રોટી કર્ણાટકની એક પ્રખ્યાત વાનગી છે. આ રોટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. આ રોટી બનાવવામાં આદુ-મરચાં, ગાજર, ડુંગળી વગેરે વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. કોકોનટ ચટણી સાથે આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
-
મીની બ્રેડ પીઝા (Bread pizza recipe) Pizza recipe
#માઇઇબુક #પોસ્ટ26#સુપરશેફ3 #મોંન્સૂનબાળકોના સાંજના નાસ્તામાં આ બ્રેડ પીઝા બનાવી કંઈક ડિફરન્ટ નાસ્તો કરી શકાય. પકોડા બનાવતા બ્રેડ વધી એટલે મેં સાંજનો નાસ્તો બનાવ્યો.મેં અહીં ઘઉંના લોટની બ્રેડનો ઉપયોગ કરેલ છે. Kashmira Bhuva -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#CDYપીઝા તો દરેક બાળકો ને પ્રિય જ હોય છે. મેં અને મારી દીકરીએ રોટલી માંથી પીઝા બનાવ્યા છે ટેસ્ટી અને હેલધી પણ બને છે. Bindiya Prajapati -
રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)
#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફબ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
ભાજીકોન (bhaji cone recipe in gujarati)
#goldenapron3#week18 #Rotiઆજે મેં ભાજીકોન ના કોન વધેલી રોટલી માંથી બનવ્યા છે. Kinjalkeyurshah -
પીઝા કોન🌽(pizza cone recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#વીક3#cookpadindia#cookpadgujવરસાદી મોસમમાં જાતજાતની વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે એમાંય વળી ભરપૂર મકાઈ બજારમાં મળે છે તો સ્વીટ કોર્ન નો ઉપયોગ કરી મસાલેદાર પીઝા કોન બનાવ્યા છે. Neeru Thakkar -
રોટી પીઝા(roti pizza recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટબાળકો ની મનપસંદ ડીશ રોટી પીઝા યમી Daksha Vaghela -
વેજીટેબલ પીઝા વિથઆઉટ ઓવન (Vegetable Pizza Without Oven Recipe In Gujarati)
#GA4 #Week22Pizzaપીઝા માં જેટલું વેરાયટીઓ કરીએ તેટલી ઓછી છેઆમ તો હું ઘણીવાર પીઝા બનાવું છું મેં ઘણીવાર પીઝાનો બેઝ જાતે પણ બનાવ્યો છે પણ આ વખતે મે રેડી બેઝનો ઉપયોગ કરેલો છે ઉપર ટામેટાં કેપ્સિકમ ડુંગળી ચીઝ પીઝા સોસ અને પીઝા સેઝનિંગ નો ઉપયોગ કર્યો છેખાસ વાતએ કે મે ઓવન વગર કઢાઈમાં જ ઓવન જેવી ઇફેક્ટ આવે અને ટેસ્ટમાં પણ એવા જ લાગે તેવા પીઝા બનાવવાનો ટ્રાય કર્યો છે ખુબ સરસ બન્યા છે તમે પણ જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
રોટી બાસ્કેટ વેજ પીઝા (Roti Basket Veg Pizza Recipe In Gujarati)
#AA2#leftover#instant#cookpadindia#cookpadgujaratiબાળકો ને વેજિટેબલ અને રોટી આસાની થી ખવડાવવા હોય તો આ રેસિપી ટ્રાય કરો ,બાળકો હોંશે હોંશે ખાય લેશે . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (85)