આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં બાફેલા બટાકા લઇ તેને સ્મેશ કરી લો.હવે તેમાં ઘઉં નો લોટ ઉમેરી લો.
- 2
હવે તેમાં હળદર,મરચુ પાઉડર, મીઠું,જીરુ પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
- 3
જરુર મુજબ પાણી લઇ પૂરી નો લોટ બાંધી 10 મિનિટ રેસ્ટ આપો.
- 4
હવે તેમાંથી પૂરી ના લુઇયા કરી પૂરી વણી તેલ માં તળી લો.
- 5
તૈયાર છે આલુપુરી. તેને ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15604338








ટિપ્પણીઓ (12)