બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાને ધોઈને ઝીણા સમારી લેવું ડુંગળીને મરચાને ઝીણા સમારી લેવા
- 2
પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી ડુંગળી સાંતળી લેવું પછી તેમાં લીલા મરચા નાખી હળદર નાખી સમારેલા બટાકા નાખી ચડવા દેવા
- 3
પૌંઆને પલાળી ને કોરા કરી લેવા
- 4
બટાકા ચડી જાય એટલે તેમાં કોરા કરેલા પૌંઆ નાખી તેમાં મીઠું મરચું હળદર ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું
- 5
છેલ્લે એક લીંબુનો રસ નીચોવી ને સર્વિંગ ટ્રેમાં લઈ ઉપરથી કોથમીર ને ઝીણી સેવ અને ડુંગળી થી ગાર્નીશ કરી સર્વ કરવા
Similar Recipes
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#cooksnap challenge#breakfast#Week1 Nita Prajesh Suthar -
બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)
#સ્નેક્સલંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
-
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
વેજીટેબલ બટાકા પૌવા (Vegetable Poha Recipe in Gujarati)
#cooksanpchallnage#Breakfast recipes#Week 1આ રેસિપી મેં આપણા કુકપડ ગ્રુપના ઓથર બીના તલાટી ની રેસીપી ફોલો કરીને અને થોડો ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellowબટાકા પૌવા એ મારી સૌથી પ્રિય વાનગી છે... રાતે ડિનર માં કંઈ લાઇટ લેવા ની ઈચ્છા થાય તો બટાકા પૌવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે..પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે. ટુંક માં પૌંઆ ગુણો થી ભરપુર છે Hetal Chirag Buch -
-
-
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
#PSબ્રેકફાસ્ટમાં આ ચટપટા બટાકા પૌવા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ બ્રેકફાસ્ટ કરવાથી જલ્દી ભૂખ પણ લાગતી નથી. Jayshree Doshi -
-
-
-
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે.. Dhara Jani -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15527128
ટિપ્પણીઓ (5)