ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કોફી, ખાંડ અને પાણી ઉમેરી ઠીક અને કીમી થાય ત્યા સુધી ફેંટી લેવું.
- 2
ત્યારબાદ મિશ્રણ બરાબર ફેટાય જાય અને કોફી નો કીમ કલર થઈ જાય અને વ્હીપ કીમ જેવું થાય એટલે તેને બાઉલમાં કાઢી લેવું.
- 3
ત્યારબાદ ગ્લાસ ને ચોકલેટ સીરપ થી ગાનિશ કરી ગ્લાસ મા નીચે બરફના ટુકડા નાખી 1/2 ગ્લાસ ઠંડુ દૂધ ભરવું હવે તેમાં તૈયાર કરેલું કોફી મિશ્રણ પાથરી ઉપર સીરપ રેડી ઠંડુ ઠંડુ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15616476













ટિપ્પણીઓ (11)