વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વઘાર કરી લો એટલે ખીચડી ચોખા, મોગર દાળ વેજીટેબલસ નાખી બધુ સરસ રીત મીકસ કરી લો
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી લો બરાબર હલાવી લેવું પાણી જરૂર મુજબ લેવું ત્યારબાદ કુકર માં ૩ સીટી વગાડવી પછી તેને ધીમા તાપે રાખવુ સરસ વીસમી જશે
- 4
વેજીટેબલ વઘારેલી ખીચડી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15627626





ટિપ્પણીઓ (7)