દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
#CB1
આજે ખાસ દાળ ઢોકળી બનાવી છે.
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1
આજે ખાસ દાળ ઢોકળી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ બાફી ને રોજ જેમબનાવી તેમબનાવી ને રાખો.પછી ઢોકળી નો લોટ બાંધી ને થેપલું વણી ને તમને ગમતાં શેપ નું આકાર આપી દાળ માં ઉકાળો.
- 2
ધીમા તાપે ઢોકળી નાખો. અને ચડવા દો.લીંબુ નો રસ ને ગોળ નાખો. પછી બૌલ માં લઇ નેકોથમીર નાંખી ને સર્વ કરો
- 3
જો ઉપર સીંગતેલ કાચું ભાવતું હોઈ તો નાખી ને ખાવાની મજા આવશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15644307










ટિપ્પણીઓ (4)