ખજૂર આંબલી નું પાણી (Dates Tamarind Pani Recipe In Gujarati)

thakkarmansi @mansi96
ખજૂર આંબલી નું પાણી (Dates Tamarind Pani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ખજૂર આંબલી દેશી ગોળ અને પાણી ઉમેરી ગેસ ચાલુ કરી દસથી પંદર મિનિટ માટે ઊકળવા દેવું. ત્યારબાદ તેમાંથી ઠળિયા કાઢી બ્લેન્ડર ફેરવી દેવો.
- 2
હવે તેને ગાળીને તેમાં લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો મીઠું અને કોથમીર ઉમેરી લેવી. પછી તેમાં પાણી ઉમેરી બરાબર રીતે મિક્ષ કરી લેવું. તો તૈયાર છે આપણું ખજૂર આમલીનું પાણી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652971



ટિપ્પણીઓ