રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા રતાળુ ની છાલ કાઢી તેને બાફી લેવું ત્યારબાદ તેને છૂંદો કરી લેવો હવે એક કડાઈમાં ઘી મૂકી રતાળુ ને શેકી લેવું ત્યારબાદ તેની અંદર ખાંડ નાખી દેવી
- 2
ખાંડનું પાણી બળી જાય એટલે તેમાં કાજુ બદામ પાઉડર સુકુ ટોપરું ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લેવું ત્યારબાદ મેંદાનો લોટ લેવો
- 3
મેંદા ના લોટ ની અંદર ઘીનું મોણ નાખી રોટલી જેવો રાખો ત્યારબાદ તેને થોડીવાર રેસ્ટ આપી દેવ
- 4
રતાયું નુ પુરણ ના નાગોળા કરી મેંદા ના લોટ ની પૂરી વણી તેની અંદર ગોળા નાખી તેની ધારી વાળી લેવી ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી હાથમાં ચારો રાખી તેના પર ઘારી નાખી ઉપરથી તેલ નથી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી
- 5
ત્યારબાદ તેના પર ઘી નાખી દેવું ત્યારબાદ તેમાં ઉપરથી કાજુ-બદામ પાઉડર ચાંદીનું વરખ લગાવી લેવું આ સાથે રતાળુ ની ધારી તૈયાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15658945





ટિપ્પણીઓ