મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

Davda Bhavana @Bhavna826
#CF
બજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CF
બજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ અને ઘી ગરમ કરવા મૂકો તે બરાબર ગરમ થઈ જાય મિક્સ થઈ જાય એટલે તેના ચણાના લોટમાં રેડી દો પછી હાથેથી સરખું ઘસી અને બધું મિક્સ કરો દસ મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે તેને ચાળી લો ચાળી લીધા બાદ એક પહોળા વાસણમાં ઘી ગરમ કરી તેની અંદર ધાબાવાળું લોટ છે તેને બ્રાઉન કલરનો શેકવાનું છે સતત હલાવતા રહો
- 3
લોટ બરાબર શેકાઈ જાય પછી તેની અંદર દળેલી ખાંડ મિક્સ કરો બરાબર મિક્સ થાય એટલે ઇલાયચી ઉમેરો હવે તેના હાથેથી ગોળ લાડુ બનાવવા એક થાળીમાં ગોઠવતા જવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15677685

ટિપ્પણીઓ (7)