ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in Gujarati)

#CB5
#week5
#CF
#cookpadgujarati
#cookpadindia
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છે. ચીઝ બટર મસાલા ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે.
આ સબ્જીમાં ચીઝ નો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકોને વધુ પસંદ આવે છે. ચીઝ બટર મસાલા ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે.
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in Gujarati)
#CB5
#week5
#CF
#cookpadgujarati
#cookpadindia
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છે. ચીઝ બટર મસાલા ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે.
આ સબ્જીમાં ચીઝ નો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકોને વધુ પસંદ આવે છે. ચીઝ બટર મસાલા ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇમાં ઘી તેલ ગરમ મૂકી તેમાં જીરું, તજ, લવિંગ, ઇલાયચી તમાલપત્ર, મરી ઉમેરવાનાં છે. ત્યારબાદ તેમાં ડુંગળીના મોટા ટુકડા અને લસણ ઉમેરવાના છે. બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.
- 2
હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, કાજુના ટુકડા અને ટમેટાના મોટા ટુકડા ઉમેરવાના છે 1/4 કપ પાણી, હળદર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી તેને કુક થવા દેવાનું છે. ત્યારબાદ ગેસ ઑફ કરી તેને સાવ ઠંડું થઇ જવા દેવાનું છે.
- 3
મિક્સર ની જારમાં આ તૈયાર કરેલા મિશ્રણને ઉમેરી તેની પ્યુરી બનાવવાની છે આ પ્યુરીને સાઈડ પર રાખી દેવાની છે.
- 4
એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું અને તૈયાર કરેલી પ્યુરી ઉમેરવાની છે.
- 5
હવે તેમાં ચીઝના ટુકડા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.
- 6
ત્યારબાદ તેમાં કસુરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરવાનું છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 7
જેથી ચીઝ બટર મસાલા સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.
- 8
સમારેલી કોથમીર અને ખમણેલા ચીઝ વડે ગાર્નીશ કરી શકાય.
- 9
મેં અહીંયા ચીઝ બટર મસાલા ને પરાઠા અને સલાડ સાથે સર્વ કર્યું છે.
- 10
- 11
Top Search in
Similar Recipes
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પનીર હાંડી (Paneer Handi recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia પનીર હાંડી એક પંજાબી સ્ટાઈલની સબ્જી છે. આ સબ્જી હાંડી સેઇપના વાસણમાં અથવા માટીની હાંડીમાં બનાવવામાં આવે છે. પનીર હાંડી ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીનું મેઇન ઇંગ્રીડીયન્સ પનીર હોવાથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે.પનીર હાંડી ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#GA4#week24#cauliflower વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8 વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#FFC5#week5#WDC#cookpadgujarati#cookpadindia#cookpad વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpadindia#CookpadgujaratiWeek 5ચીઝ બટર મસાલા Ketki Dave -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આમ તો આપણે હોટલમાં જઈએ તો અલગ-અલગપંજાબી સબ્જી મંગાવી એને ટેસ્ટ કરતાં હોઈએ છીએપણ ચીઝ બટર મસાલા ઓલટાઈમ ફેવરિટ સબ્જી છેજે નાના મોટા દરેકને લગભગ ભાવતી જ હોય છમારી બંને દીકરીઓને ચીઝ બટર મસાલા ખૂબ જ ભાવે છેઅને વારંવાર બનાવ્યા પછી જુદા જુદા અખતરા કર્યા પછી આ ફાઇનલ રેસિપી બનાવી છેજો તમે આ રીતે ચીઝ બટર મસાલા બનાવશો તો તમને હોટલના ટેસ્ટ ને પણ ટક્કર મારે એવી સબ્જી મળશેફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરશો અને કોમેન્ટ કરશો કે તમને આ રેસિપી કેવી લાગી Rachana Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
ચીઝ બટર મસાલા
#RB3#Week3#SVC#onion#tomatoચીઝ બટર મસાલા મારા ઘરમાં બધાનું ફેવરિટ છે .મે પણ રેસ્ટોરન્ટ જેવું બનાવવા ની ટ્રાય કરી ,અને મસ્ત બન્યું .બીજા પંજાબી શાક કરતા પણ સરળ છે . Keshma Raichura -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.Dimpal Patel
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
ચીઝ બટર મસાલા(Cheese Butter Masala Recipe in Gujarati)
#GA4 #Week19પોસ્ટ 1 ચીઝ બટર મસાલા Mital Bhavsar -
કાજુ બટર મસાલા (Kaju Butter masala Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં મારું ભાવતું કાજુ બટર મસાલા બનાવ્યું છે. charmi jobanputra -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva
More Recipes
ટિપ્પણીઓ (66)