નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી એકઠી કરી લો.હવે એક વાસણમાં ખાંડ અને ઘી ભેગા કરી ખૂબ હલાવો.
- 2
પછી તેમાં ઉપર જણાવેલ બધી સામગ્રીઓને ઉમેરો અને ફરીથી બધું મિક્સ કરી લો. આ લોટના મિશ્રણ માં જરૂર લાગે તો દૂધ ઉમેરો અને લોટ બાંધી લો.
- 3
- 4
હવે તેમાંથી નાના નાના ગોળ ગોળા વાળી લો અને કાજુ બદામ ના ટુકડા થી સજાવો
- 5
- 6
પહેલાંથી પ્રીહીટ કરેલા ઓવનમાં 15 મિનિટ માટે 170 ડિગ્રી પર બૅક કરો.
- 7
15 મિનિટ પછી નાન ખટાઇ બનીને તૈયાર છે નાન ખટાઇ મેં કોપરાનો છીણ નાખીને બનાવી છે.
- 8
તેથી કોકોનટ નાન ખટાઇ તૈયાર થઈ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15684223






















ટિપ્પણીઓ (23)