ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બને લોટ ને ચાલી લો.તલ જીરું અજમા, ને મિક્સર માં અધકચરા પીસી લેવા
- 2
હવે લોટ મા ઘી મીઠુ અને બધા મસાલા ઉમેરી કઠણ લોટ બાંધવો.લોટ ને 10 min રેસ્ટ કરવાં દેવો
- 3
હવે લોટ માંથી લુવા પડી.પૂરી વની લેવી.ગરમ તેલ માં પૂરી ને ધીમા તાપે તળી લેવી
- 4
તૈયાર છે ટેસ્ટી ફરસી પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
-
-
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ- શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો.. તેમાં દરેક દિવસે એક ખાસ વાનગી બનતી હોય છે.. એમાં પણ સાતમ,આઠમ અને નોમ નો અનેરો ઉત્સાહ અને મહિમા છે.. આ દિવસોમાં દરેક ઘર માં નાસ્તા, ફરસાણ, મીઠાઈઓ બનતી હોય છે. હવે બહારના નાસ્તા, ફરસાણ કે મીઠાઈઓ નું ચલણ વધતું જાય છે પરંતુ આજે પણ ઘણા ઘરો માં આ બધું ઘેર બનાવવાની પ્રથા ચાલુ છે.. અને ઘેર આ બધી વાનગીઓ બનાવવાની અલગ જ મજા છે.. અમે પણ વર્ષોથી ઘેર જ બધું બનાવીએ છીએ. આ વખતે પણ બધું બનાવ્યું છે તેમાંની એક વાનગી ફરસી પૂરી અહી પ્રસ્તુત કરેલ છે.. Mauli Mankad -
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#MAઆ ફરસીપૂરી અમારા અનવલાઓ ની ઓળખ કહો તો ચાલે દરેક શુભ પ્રસંગે બનાવાય છે. હું આ પૂરી મારી મમ્મી પાસે શીખી છું. આજે મારી મમ્મી કરતા પણ સરસ બને છે. મોંમાં મૂકે એટલે ઓગળી જાય એવી છે આ પૂરી. મારી રેસીપી થી તમે પણ જરૂર બનાવાજો. Manisha Desai -
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DIWALI 2021દિવાળી નાસ્તામાં મુકાઈ તેવી ફરસી પૂરી બનાવી છે, મારી ઘેર બધાનેજ આ અને જાડા મઠિયા બહુજ ભાવે નાસ્તામાં શરૂઆત એનાથી જ કરું છુ Bina Talati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15684207
ટિપ્પણીઓ (2)