કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગસ (Magas Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગસ (Magas Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગસ (Magas Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#CB4

#CB4

વધુ વાંચો

મગસ (Magas Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#CB4

#CB4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ - મિનિટ
૫ - વ્યકિત
  • ૨૫૦ ગ્રામ ચણાનો કકરો લોટ
  • ૨૦૦ ગ્રામ ઘી
  • ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
  • ૨-૩ ચમચી પિસ્તા,બદામની કતરણ
  • ૧.૧/૨ ચમચો - દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ - મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટ ને એક વાસણ માં ચાળી લેવો ત્યારબાદ દૂધની અંદર બે-ત્રણ ચમચી ઓગાળેલું ઘી ઉમેરી ચણાના લોટ માં નાખી બરાબર મિક્સ કરવું.પછી ઘઉં ચાળવા ના ચાળણા થી ચાળી લેવું.

    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈ માં ઘી લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મુકી ઘી ઓગળે એટલે તેમાં ચણાનો લોટ નાખી ધીમા તાપે શેકવો.

    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ગોલ્ડન બ્રાઉન કલર નો થઈ જાય ત્યાં સુધી લોટ ને શેકવો. ત્યાર પછી ગેસ બંધ કરી તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું.

    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક થાળી માં કે ટ્રે માં ઘી લગાવી તેમાં શેકેલા લોટ નું મિશ્રણ પાથરી દેવું. પછી ઉપર પિસ્તા-બદામ ની કતરણ ભભરાવવી અને હલકા હાથે તવેથા થી પ્રેસ કરવું.પછી ત્રણ-ચાર કલાક ઠંડુ થવા દેવું. ત્યારબાદ મનપસંદ આકારમાં પીસ કટ કરી લેવા. તો તૈયાર છે કણીદાર મગસ.

    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર November 14, 2021 13:33
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Ketki Dave
Ketki Dave @ketki_10
November 29, 2021 18:05
Nice presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાઠીયાવાડી લાલ મરચાં ની ચટણી (Kathiyawadi Red Chili Chutney Recipe In Gujarati)
  2. મગસ લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
  3. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  4. કાજુ ચોકલેટ ચકરી (Kaju Chocolate Chakri Recipe In Gujarati)
  5. ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Open Toast Sandwich Recipe In Gujarati)
  1. ચોકલેટી વેફર બાઇટસ (Chocolatey Waffer Bites Recipe In Gujarati)
  2. સફરજન અને ખજૂર ના લાડુ (Apple Khajoor Ladoo Recipe In Gujarati)
  3. આલુ મેથી નું શાક (Aloo Methi Shak Recipe In Gujarati)
  4. મીકસ ફ્રુટ ચાટ (Mix Fruit Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15703294
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close