મીકસ ફ્રુટ ચાટ (Mix Fruit Chaat Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

નાના-મોટાં નું મનપસંદ ચાટ.ખાટું-મીઠું આ ચાટ બીજી બધી ચાટ થી અલગ છે.આ એક Diebetic friendly રેસીપી છે જે ફાઈબર રીચ તો છે જ સાથે સાથે ખાંડ ને પણ કન્ટ્રોલ માં રાખે છે.
#makeitfruity
#CDY

મીકસ ફ્રુટ ચાટ (Mix Fruit Chaat Recipe In Gujarati)

નાના-મોટાં નું મનપસંદ ચાટ.ખાટું-મીઠું આ ચાટ બીજી બધી ચાટ થી અલગ છે.આ એક Diebetic friendly રેસીપી છે જે ફાઈબર રીચ તો છે જ સાથે સાથે ખાંડ ને પણ કન્ટ્રોલ માં રાખે છે.
#makeitfruity
#CDY

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

0 મિનિટ
2 સર્વ
  1. 1/4 કપસમારેલા પેર (ચીલ્ડ)
  2. 1/4 કપસમારેલું પપૈયું (ચીલ્ડ)
  3. 1/4 કપદાડમ ના દાણા (ચીલ્ડ)
  4. 1/4 કપસમારેલું એપલ (ચીલ્ડ)
  5. 1/4 કપસમારેલું જમરુખ (ચીલ્ડ)
  6. 1/4 ટી સ્પૂનસંચળ
  7. 1/4શેકેલા જીરાનો પાઉડર
  8. 1/4ચાટ મસાલો
  9. ચપટીલાલ મરચું
  10. 1 ટી સ્પૂનલીબું નો રસ
  11. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

0 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ચીલ્ડ ફ્રુટ લેવા. એમાં સંચળ,શેકેલું જીરું, ચાટ મસાલો,લાલ મરચું,,લીંબુ નો રસ અને મીઠું નાખી ટોસ્ટ કરવું.

  2. 2

    તરતજ સર્વ કરવું. આ ખટમધુરું ચાટ ખાવા ની બહુ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes