આલુ મેથી નું શાક (Aloo Methi Shak Recipe In Gujarati)

Hiral @hir252704
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ધોઈ ને છાલ કાઢી મોટા પીસ કરી લ્યો.ડુંગળી પણ કટ કરી લ્યો.મોળા મરચા ને પણ મોટા કટ કરવા.તીખા મરચા ક્રશ કરવા,લસણ અધકચરું ક્રશ કરી લેવુ,મેથી સાફ કરી બારીક સમારી લેવી.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું,હિંગ વઘારી બટાકા,ડુંગળી,મરચા લસણ બધું વઘારો.હળદર અને મીઠું નાખી ચડવા દયો બધી ચડી જાય એટલે મેથી નાખી હલાવી ચડવા દયો.
- 3
શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ શાક ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
-
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
-
-
-
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
મેથી બટાકા રિંગણ નું શાક (Methi Bataka Ringan Shak Recipe In Gujarati)
Very healthy n nutritious.. Sangita Vyas -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
-
-
આલુ મેથીનુ શાક (Aloo Methi Shak Recipe In Gujarati)
#RC4આ એકદમ સાદી પણ સ્વાદિષ્ટ રેસીપી છે.તરત બની જાય અને થાળી ની શોભા પણ વધારે Gauri Sathe -
આલુ મેથી થેપલા.(aloo methi thepala recipe in Gujarati)
#GA4 #week4 #gujarati #thepala. Manisha Desai -
-
મટર આલુ હરી સબ્જી (Matar Aloo Green Sabji Recipe In Gujarati)
શિયાળા માં લીલા વટાણા ખુબ આવે છે તો એમાંથી વિવિધ વાનગી ઓ બને છે એમાંની એક હરી સબ્જી છે. Varsha Dave -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe in Gujarati)
#KDશિયાળામાં વટાણા અને મેથી મળે એટલે આ શાક બનાવવાનું મન થાય. આ શાક આપણે મલાઈ ના બદલે દુધના પાઉડર થી બનાવ્યું છે જે સેમ સ્વાદ અને સુસંગતતા આપે અને એકદમ હેલ્ધી છે અને હેલ્થ કોન્સિયસ લોકો માટે સારું છે. smruti patel -
-
મેથી ની ભાજી બટાકા નું શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
અનેક ગુણો થી ભરપુર મેથી ની ભાજી ને બટાકા સાથે મિક્સ કરી ને શાક બનાયુ છે.લંચ,ડીનર મા બનાવી શકાય . મારા ઘરે બનતી લંચ મા રેગુલર શાક છે આલુ -મેથી) Saroj Shah -
-
-
-
મેથી ની ભાજી (Methi Bhaji Shak Recipe in Gujarati)
#MWમેથી ની ભાજી મા ફાઈબર ના પ્રમાણ સારી માત્રા મા હોય છે. પાચન સારી રીતે થાય છે ,આર્યન,વિટામીન, જેવા ગુળો થી ભરપુર ,સ્વાદ મા કડવી મેથી ની ભાજી શેકાઇ ગયા પછી બટાકા ની સાથે શાક ખૂબ સરસ લાગે છે. Saroj Shah -
મેથી મટર મલાઈ નુ શાક (Methi Matar Malai Shak Recipe In Gujarati)
#BW #બાય બાય વીન્ટર રેસિપી Kirtida Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15703438
ટિપ્પણીઓ