કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#CB3
#CookpadIndia
#Cookpadgujarati
#Nankhatai
#Fivedifferenttypesnankhatai

#CB3
#CookpadIndia
#Cookpadgujarati
#Nankhatai
#Fivedifferenttypesnankhatai

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
15 થઈ 20 સર્વિં
  • ➡️બેઝ માટે :-
  • 300 ગ્રામમેંદો (દરેક વસ્તુ ચાળીને લેવી)
  • 300 ગ્રામદળેલી ખાંડ
  • 200 ગ્રામઘી
  • 100 ગ્રામમાર્ગીન
  • 70 ગ્રામરવો
  • 30 ગ્રામચણાનો લોટ
  • 1 ટેબલ સ્પૂનવેનિલા એસેન્સ
  • ➡️ પ્લેન એલાઈચી નાનખટાઈ માટે
  • 1 ટે સ્પૂનએલાઈચી પાઉડર
  • ➡️ કેસર બદામ નાનખટાઈ માટે
  • 10-12કેસરના તાતણા દૂધમાં પલાળી ને લેવા
  • 1 ટે સ્પૂનકેસર સીરપ
  • 1 ટેબલ સ્પૂનબદામ ની કતરણ
  • 1/4 ટે સ્પૂનએલાઈચી પાઉડર
  • 2ટીપા યલો ફૂડ કલર
  • કેસર અને બદામ ગાનિૅશીંગ માટે
  • ➡️ પિસ્તા નાનખટાઈ માટે
  • 15-20 નંગઅધકચરા વાટેલા પિસ્તા
  • 1/4 ટે સ્પૂનએલાઈચી પાઉડર
  • 2ટીપા ગ્રીન ફૂડ કલર
  • પિસ્તા ની કતરણ ગાનિૅશીંગ માટે
  • ➡️રોઝ નાનખટાઈ
  • 1/2 ટે સ્પૂનરોઝ એસેન્સ
  • 2ટીપા રેડ ફૂડ કલર
  • 1 ટે સ્પૂનગુલાબ ની પાંદડી કટ કરેલ
  • બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    નાનખટાઈ નો બેઝ બનાવવા માટે પહેલા એક બાઉલ માં ઘી, માગીૅન અને દળેલી ખાંડ ને ઈલેક્ટ્રીક બીટર વડે 5 -7 મિનિટ માટે એકદમ ફલ્ફી ક્રિમી ટેકસ્ચર આવે ત્યા સુધી બીટ કરો. હવે તેમાં મેંદો, બેસન, રવો ઉમેરી બધુ બરાબર મીકક્ષ કરી લો. હવે તેમાં વેનિલા એસેન્સ ઉમેરી મિક્સ કરી લો. તો આપણો બેઝ તૈયાર છે હવે તેનાં ચાર ભાગ કરો.

    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પ્લેન એલાઈચી નાનખટાઈ બનાવવા માટે એક ભાગમાં એલાઈચી પાઉડર નાખી મિક્સ કરી ને તેના નાના બોલ્સ બનાવી લો.

    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કેસર બદામ નાનખટાઈ માટે બીજા ભાગમાં પલાળેલુ કેસર, કેસર સીરપ, એલાઈચી પાઉડર, યલો ફૂડ કલર અને બદામ ની કતરણ નાખી મિક્સ કરી તેના પણ બોલ્સ બનાવી લો.

    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પિસ્તા નાનખટાઈ માટે ત્રીજા ભાગમાં વાટેલા પિસ્તા, લીલો ફૂડ કલર અને એલાઈચી પાઉડર નાખીને મિક્સ કરી બોલ્સ બનાવી લો.

    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રોઝ નાનખટાઈ માટે ચોથા ભાગમાં રોઝ એસેન્સ, ગુલાબ ની પાંદડી, લાલ ફૂડ કલર નાખી મિક્સ કરી તેના પણ બોલ્સ બનાવી લો. મિક્સ નાનખટાઈ બનાવવા માટે ઉપરના દરેક ફ્લેવર નો થોડો લોટ લઈ તેના નાના નાના બોલ્સ બનાવી ને રાખો. હવે દરેક રંગ નો 1-1 બોલ્સ લઈ તેને ભેગા કરી પેંડા જેવો શેપ આપો.

    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બધા બોલ્સ ઉપર ટેસ્ટ પ્રમાણે ઉપર પિસ્તા, કેસર તથા બદામ ની કતરણ થી ગાૅનીશ કરો. પ્રી-હિટ કરેલ ઓવનમાં 170 ડિગ્રી સેલ્સિયસ પર 15-20 મિનિટ સુધી નાનખટાઈ ને બેક કરો. તો તૈયાર છે આપણી અલગ અલગ ફ્લેવર ની નાનખટાઈ.

    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર November 17, 2021 18:53
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
October 11, 2022 16:33
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાનખટાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
  2. મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
  3. એપલ ફ્રુટ કેક (Apple Fruit Cake Recipe In Gujarati)
  4. નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
  5. એગલેસ મેકરૂન્સ (Eggless Macroons Recipe In Gujarati)
  1. કોર્ન ફ્લેક્સ ભેલ (Cornflakes Bhel Recipe in Gujarati)
  2. ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
  3. લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
  4. મારબલ ચોકલેટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/15710252
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close