લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#CB5
Week5
#CDY
આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બને છે..સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતી હોય છે...

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

#CB5
Week5
#CDY
આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બને છે..સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતી હોય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 કિલોબેબી પોટેટો
  2. જરૂર મુજબ મીઠું
  3. 2 ચમચીલસણ ની લાલ ચટણી
  4. 1 ચમચીકાશ્મીરી મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીશેકેલ જીરુ પાઉડર
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. 1 ચમચીસંચળ પાઉડર
  9. 3 ચમચીશીંગ તેલ
  10. ગાર્નિશ કરવા સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં પાણી અને મીઠું ઉમેરી ને બટેટી ને બે થી ત્રણ વિસલથી બાફી લો.

  2. 2

    ઠંડી થાય એટલે છોલીને એક સાઈડ પર રાખો.

  3. 3

    એક પેન અથવા કડાઈમાં શીંગતેલ મૂકી ગરમ થાય એટલે લસણની ચટણી, હળદર, મરચું પાઉડર,જીરું પાઉડર ઉમેરી તરત જ છોલેલી બટેટી ઉમેરીને ઉછાળી (ટોસ્ટ) ને મિક્સ કરો...લીંબુનો રસ અને સંચળ પાઉડર ઉમેરો...

  4. 4

    લસણીયા બટાકા તૈયાર છે...કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes