કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#CB5
#week5
#cookpadindai
#cookpadgujrati
આજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • 250 ગ્રામબટાકા
  • 5-6લીલા મરચાઅને લાલ તાજા મરચા
  • 2 ચમચીલસણ ની પેસ્ટ
  • 3 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીધાણજીરૂ
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીલીંબુનો રસ
  • 4 ચમચીતેલ
  • 1/4 ચમચીહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીલીલા ધાણા (કોથમીર)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી અને છાલ કાઢી લેવી જો મોટા બટાકા હોય તો ટુકડા કરી લેવા

  2. 2

    હવે મિક્સર માં લીલા મરચા,તાજા લાલ મરચા,લસણ ની પેસ્ટ,લીંબુ નો રસ અને થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો

  3. 3

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરો પછી હિંગ અને બનાવેલી પેસ્ટ ઉમેરી પછી મિક્સ કરી અને ચાટ મસાલો અને ધાણાજીરું ઉમેરી સાંતળો પછી તેમાં થોડું પાણી ઉમેરો 2 મિનિટ પછી બટાકા અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું

  4. 4

    હવે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો હવે ગેસ બંધ કરી ઉપર થી કોથમીર ભભરાવવી બરાબર મિક્સ કરી બાજરી ના રોટલા કે ભાખરી સાથે સર્વ કરો

    લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર November 18, 2021 09:58
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
November 18, 2021 13:12
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
  2. ફુદીનાની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
  3. પનીર બીબીસી સેન્ડવિચ (Paneer BBC Sandwich Recipe In Gujarati)
  4. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  5. અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
  1. શાર્પ સેપ (Sharp Shape Recipe In Gujarati)
  2. લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
  3. ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
  4. દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715071
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close