શાર્પ સેપ (Sharp Shape Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#makeitfruity
ઓછી વસ્તુઓ અને ઝડપથી બની જતુ આ drinks ખૂબ જ હેલ્ધી છે અને નાના-મોટા સહુને પસંદ આવે એવું છે

શાર્પ સેપ (Sharp Shape Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#makeitfruity
ઓછી વસ્તુઓ અને ઝડપથી બની જતુ આ drinks ખૂબ જ હેલ્ધી છે અને નાના-મોટા સહુને પસંદ આવે એવું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે સર્વિંગ
  1. ૧ નંગલીલું ખાટુ સફરજન
  2. 1 ચમચો દળેલી સાકર
  3. 6ફુદીનાના પાન
  4. ૧/૨ લીંબુનો રસ
  5. 1 ગ્લાસઠંડુ પાણી
  6. છાશ નો મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જાર લઇ તેમાં એપલને સુધારીને રાખો સાથે સાકર ફુદીનાના પાન ઉમેરી પછી તેને ક્રશ કરી લેવું ફાઈન ક્રશ થઈ જાય પછી તેમાં ઠંડું પાણી ઉમેરવું અને ક્રશ કરી લેવું

  2. 2

    પછી તેને ગરણા ની મદદથી ગાળી લેવું સર્વ કરતી વખતે તેમાં ઉપર છાશ નો મસાલો અને લીંબુનો રસ નાખવો અને તમને ગમે તો અંદર પણ ઉમેરી શકાય તૈયાર છે sharp sap....એપલ ખાટું હોય તેવું જ લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes