દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

hetal shah @cook_26077458
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ અને લાલ મરચું મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને દહીં ને ચમચી થી થોડું ભાગી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો
- 2
હવે તેમાં લસણ મરચા ની પેસ્ટ અને હિંગ ઉમેરો હવે બરાબર મિક્સ કરો હવે ધાણાજીરું,હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરવું
- 3
ત્યાર બાદ દહીં ઉમેરી ધીમે ધીમે મિક્સ કરો હવે ગેસ બંધ કરી દો હવે કોથમીર નાખી હલાવી મિક્સ કરવું
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ દહીં તીખારી
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715277















ટિપ્પણીઓ (2)