પનીર (paneer recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

પનીર (paneer recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2લીટર ગાય નું દૂધ
  2. ચપટીલીંબુ નાં ફૂલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તપેલી માં દૂધ લઈ ગેસ પર ધીમાં તાપે ગરમ કરવાં મૂકો..

  2. 2

    ઉભરો આવે એટલે ગેસ બંધ કરી..લીંબુ નાં ફૂલ ને એક ચમચી જેટલાં પાણી માં ઓગાળી દૂધ માં ઉમેરી હલાવવું જેથી દૂધ ફાટી જશે.

  3. 3

    મલમલ કપડાં પર લઈ પાણી નિતારી લો.પનીર ને ઠંડા પાણી થી ધોઈ લો..સરખું ટાઈટ બંધ કરી ઉપર વજન મૂકી 2-3 કલાક રાખો.
    બાદ ટમેટાં, મરચાં અને કોથમીર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes