કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#TC

#TC

વધુ વાંચો

આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#TC

#TC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનીટ
૩,૪
  • ૧૫૦ ગ્રામ ફ્લાવર
  • ૨મીડીયમ બટાકા
  • ૧/૪ કપવટાણા
  • ૧મીડીયમ ઝીણી સમારેલી ડુંગળી
  • ૨મીડીયમ ઝીણા સમારેલા ટામેટા
  • ૩-૪ કળી ઝીણુ સમારેલું લસણ
  • ૧-૧/૨ ટેબલસ્પૂન લસણ આદું મરચાં ની પેસ્ટ
  • ૧ ટી સ્પૂનતલ
  • ૧સૂકું લાલ મરચું
  • ૧તજ
  • ૨લવિંગ
  • ૧ઇલાયચી
  • 1તમાલપત્ર
  • ૬-૭ ટેબલસ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૧ ટી સ્પૂનલાલ મરચું
  • ૧ ટી સ્પૂનધાણાજીરું
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧ કપપાણી
  • ૧ ટેબલસ્પૂનકસુરી મેથી
  • ૨ ટેબલસ્પૂનકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    બટાકા અને ફ્લાવર ને મોટા ટુકડા માં કાપી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરી બટાકા અને ફ્લાવર ને તળી લો.

    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટા માં તલ ઉમેરી પેસ્ટ બનાવી લો.

    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એ જ તેલ માં બધાં ખડા મસાલા ઉમેરી જીરું અને હીંગ ઉમેરી લસણ ઉમેરો. લસણ સંતળાઈ જાય પછી ડુંગળી ઉમેરો. ડુંગળી સંતળાઈ જાય પછી આદું લસણ મરચાં ની પેસ્ટ ઉમેરો. ૧ મીનીટ સાંતળી લો.

    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વટાણા ઉમેરી ૧ મીનીટ સાંતળી લો. ટામેટા ની પેસ્ટ ઉમેરી મીઠું ઉમેરો. ૩-૪ મીનીટ ચડવા દો.

    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધાં મસાલા ઉમેરી ૧ મીનીટ સાંતળો. તળેલા ફ્લાવર અને વટાણા ઉમેરી મીક્સ કરો. પાણી ઉમેરી ઢાંકી ને ૫ મીનીટ ચડવા દો.

    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કસુરી મેથી ઉમેરી ૧ મીનીટ ઢાંકી તેલ છૂટે ક્યાં સુધી ચડવા દો. ગરમા ગરમ સબ્જી ને સર્વ કરો.

    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર November 19, 2021 12:56
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ફલાવર લીલા વટાણા Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હાંડવો (Handvo Recipe In Gujarati)
  2. રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
  3. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  4. બાજરી ના  ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
  5. પાસ્તા પુલાવ (Pasta Pulao Recipe In Gujarati)
  1. થેપલા સુકી ભાજી (Thepla Suki Bhaji Recipe In Gujarati)
  2. કાઠિયાવાડી લસણિયા બટાકાનું શાક (Garlic Potato Recipe In English)
  3. સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  4. કેળા નું શાક (Banana Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15718439
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close