બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)

ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.
#CF
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.
#CF
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી, મગની દાળ, અડદ ની દાળ અને આખી મેથી ને 2-3 વાર ચોખ્ખા પાણી માં ધોઈ અને 6-7 કલાક ચોખ્ખા પાણી માં પલાળવી.
- 2
પછી પાલાળેલા મિક્ષણ માં થી પલાળેલું પાણી નાંખી દઈ, ચોખ્ખા પાણી માં ધોઈ અને મીકસર જાર માં પાણી એડ કરી,ગ્રાઈંડ કરી સ્મૂથ પેસ્ટ બનાવવી.ઢાંકણ ઢાંકી ને 7-8 કલાક આથો આપવો.ધ્યાન રહે કે ઢાંકણ ને ફીટ બંધ નહીં કરવાનું, થોડી હવા અંદર જવી જોઈએ.
- 3
ખીરા માં મીઠું નાંખી હલકા હાથે મીકસ કરવું. નોન સ્ટીક ઢોંસા ના તવા ઉપર ખીરું પાથરવું. ઘી મુકી, પતલા ઢોંસા ઉતારવા અને ક્રીસ્પી કરવા.સંભાર સાથે સર્વ કરવા. સાથે કોકોનટ ચટણી અને મૂલગા પૂડી સર્વ કરવી.
- 4
આ ઢોંસા છોકરાઓ ને બહુજ ભાવશે અને ખબર પણ નહીં પડે કે બાજરી માં થી બનાવ્યા છે.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી/નચની ઢોંસા (Ragi/nachni dosa recipe in gujarati)
#superchef2 #સુપરશેફ2 #superchef2post2 #સુપરશેફ2પોસ્ટ2 #માઇઇબુક #myebookpost20 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ20 Nidhi Desai -
પ્લેન ઢોંસા (Plain Dosa recipe in Gujarati)
#goldenapron3#week1ચોખા ના ઢોંસા બહાર જેવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
ઢોંસા પ્લેટર (Dosa Platter Recipe In Gujarati)
આ મીની ઢોંસા પ્લેટર છે જેમાં સાદા ઢોંસા , ઉત્તપમ , મસાલા ઢોંસા અને ચીઝ ઢોંસા છે. આ 4 ઢોંસા બહુજ ફેમસ છે અને નાના મોટા બંને ના ફેવરેટ છે.# ST Bina Samir Telivala -
તીન દાળ ઢોંસા (Teen Dal Dosa Recipe In Gujarati)
પર્યુષણ સ્પેશ્યલ ઢોંસા. આ ઢોંસા આથો લીધા વગર બને છે અને ઇન્સ્ટન્ટ ઢોંસા છે. આ ઢોંસા પ્રોટીન રીચ વાનગી છે જે બહુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે એટલે તિથી, એકાસણા ,બેસણું માટે બેસ્ટ ઓપ્શન છે.#PR Bina Samir Telivala -
હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)
આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે. Bina Samir Telivala -
કોકોનટ ઢોંસા
#RB4ઢોંસા બધા ના ફેવરેટ હોય છે. ઢોંસા ની ધણી બધી વેરાઇટી બને છે ,એમાં ની આ એક નવી વેરાઇટી છે, કોકોનટ ઢોંસા. Bina Samir Telivala -
જુવાર ના ઢોંસા
#ML આ એક હેલ્થી વરઝન ઓફ ઢોંસા છે. આ ઢોંસા ન્યુટ્રીશન થી ભરપુર છે એટલે છોકરાઓને માટે બેસ્ટ ઓપ્શન છે. ક્રીસ્પી અને પેપર થીન જુવાર ઢોંસા છોકરાઓ ને બહુજ પસંદ પડશે . Diabetic friendly સાથે સાથે હાડકાં ને પણ મજબૂત કરે છે . Bina Samir Telivala -
ઓટ્સ મેગી મસાલા ઢોંસા (Oats Maggi Masala Dosa recipe in Gujarati)
ઓટ્સ મેગી મસાલા ઢોંસા સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. એની સાથે સાંભાર ચટણી સલાડ આવે એટલે ટેસ્ટી ટેસ્ટી ઢોંસા....મને તો બહું ભાવ્યા...એકવાર જરૂર થી ટ્રાય કરજો !#ઓટ્સમેગીમસાલાઢોંસાવીથસાંભારચટનીસલાડ#MaggiMagicInMinutes#Collab Urvashi Mehta -
ઢોંસા પ્લેટર
ચોખા/ભાત ચોખા ની સ્પર્ધા હોય અને ઢોંસા બનાવ્યા વગર કંઈ ચાલે? અહીં મેં પિઝ્ઝા ઢોંસા અને વેજ. મસાલા ઢોંસા અને ફેર્ન્કી ઢોંસા છે. Shweta Shah -
ઘી રોસ્ટ ઢોંસા (Ghee Roast Dosa Recipe In Gujarati)
#KER#cookpad_gujarati#cookpadindiaઈડલી- ઢોંસા -મેન્દુ વડા વગેરે દક્ષિણ ભારતીય ભોજન ના મુખ્ય વ્યંજન છે જે પુરા ભારત માં પ્રખ્યાત છે. આમ તો દક્ષિણ ભારત ના ઘણાં રાજ્યો છે અને દરેક રાજ્ય ના ખાનપાન ની અલગ વિશેષતા હોય છે પણ ઈડલી,ઢોંસા, વડા જેવા વ્યંજન દરેક રાજ્ય માં બને છે.ઘી રોસ્ટ ઢોંસા એ ઘી માં બનતા ઢોંસા છે જે ખાસ કરી ને બ્રેકફાસ્ટ માં ખવાય છે. એનું નામ જ બતાવે છે કે તેને બનાવામાં ઘી નો ઉપયોગ થાય છે. આ ઢોંસા પેપર ઢોંસા જેવા પાતળા અને કડક સારા લાગે છે.તેમાં ઘી ની સોડમ તેનો સ્વાદ ઔર વધારે છે. તેને નારિયેળ ની ચટણી અને સાંભર સાથે પીરસવા માં આવે છે. Deepa Rupani -
ઢોંસા (Dosa Recipe In Gujarati)
#RB1 આજે મારા ભાભી જમવા આવવાના હતા એટલે મેં તેમની પસંદગી ના ઢોંસા બનાવ્યા તો ખુશ ખુશ થઈ ગયા 😊 Bhavnaben Adhiya -
ચીઝ રોલ ઢોંસા (Cheese Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week 17#ચીઝચીઝ રોલ ઢોંસા & ચટણી Santosh Vyas -
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
ચીઝ ઢોંસા(Cheese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa આ ચીઝ ફ્રેન્કી ઢોંસા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બાળકો ને ખૂબ જ ભાવે છે આ ઢોંસા સંભાર વગર પણ સરસ લાગે છે પણ મેં સંભાર બનાવ્યો છે Arti Nagar -
ઈડલી-ઢોંસા નું ખીરું (Idly - Dosa batter recipe in Gujarati) સાઉથ
સાઉથ ઈન્ડીયન ફુડ અમારાં ઘરમાં બધાનું ફેવરેટ છે. મારી Daughter ને ઈડલી બહું ભાવે અને મારા Husband ને ઢોંસા. ૧૦-૧૫ દિવસે એકવાર તો તે ઘરે બની જ જાય. એક વાર ખીરું તૈયાર કરો, પછી તે ૪-૫ દિવસ સુધી તેને ફી્ઝ માં રાખી સકાય છે, અને અલગ અલગ વેરાયટી બનાવી સકાય છે.હું અહીં ઇડલી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું, જે વિવિધ પ્રકારના ટૂંકા અનાજવાળા ચોખા છે. તમે તેને કોઈપણ ભારતીય કરિયાણાની દુકાન પર શોધી શકો છો. ટૂંકાથી મધ્યમ અનાજ ચોખા આ રેસીપી માટે શ્રેષ્ઠ કામ કરે છે. હું આ રેસીપી માટે લાંબા અનાજની -બાસમતી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરીશ નહીં. રેગ્યુલર સફેદ ચોખા કરતાં પારબોઈલ્ડ ચોખા સ્વાસ્થ્યપ્રદ હોય છે. તે ચોખા રાંધવામાં ઓછો સમય લે છે. પચવામાં પણ તે રેગ્યુલર કરતાં વધારે સારાં હોય છે.દક્ષિણના રાજ્યોમાં આ ચોખા ખૂબ જ લોકપ્રિય છે. તે ઇડલી અને ઢોસા બનાવવા માટે, તેમજ બાળકો અને વડીલો માટે કાંજીબનાવવા માટે પસંદ કરવામાં આવે છે, કારણ કે કાચા ચોખા કરતાં પોષણની દ્રષ્ટિએ આ પાચન માટે ખુબ સારા હોય છે.તમે પણ ઘરે જ આ ખીરું બનાવો, અને બહાર જેવાં ઈડલી, ઢોંસા અને ઉત્પમ નો આનંદ લો.#સાઉથ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
જીની ઢોંસા
#MRC#મોન્સુન રેસિપી ચેલેન્જઢોંસા તો હું અવાર નવાર બનાવું છું તો આજે જીની ઢોંસા બનાવ્યા છે. તો શેર કરું છું Pina Mandaliya -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
સાઉથ ઇંડિયન પ્લેટર (South Indian platter-dhosa, idli, uttapam recipe in gujarati)
સાઉથ ઈન્ડિયન ક્યુઝીન મારું બહુ જ ફેવરિટ છે અને મારા આખા ફેમિલી નું પણ. વીક માં 1 વાર તો બને જ. દર વીક માં જુદું જુદું. પણ આજે મેં અહીંયા એક પ્લેટર બનાવ્યું છે જેમાં ઈડલી, મસાલા ઢોંસા, મૈસૂર મસાલા ઢોંસા અને ઉત્તપમ બનાવ્યા છે. જોડે સંભાર અને ચટણી તો ખરા જ.#south #સાઉથ Nidhi Desai -
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
ક્રિસ્પી ઢોંસા (crispy dosa recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથસાઉથ ઇન્ડિયન ફૂડ ની વાત કરીએ તો ઢોંસા નું નામ તો પેહલાજ આવે.નાના મોટા સૌ ને ઢોંસા ખૂબજ ભાવતા હોય છે પરંતુ ઢોંસા ઘરે બનાવવાની વાત આવે તો ઘણા લોકો ને જંઝટ જેવું લાગતું હોય છે.એનું કારણ છે કે ક્યારેક ઢોંસા ઉખડતા નથી તો ક્યારેક સરસ ક્રિસ્પી નથી થતા.પરંતુ પરફેક્ટ ઢોંસા બનાવવા માટે ખૂબી તો એનું બેટર બનાવવા મા જ હોઈ છે બેટર બરાબર બને તો બધાજ ઢોંસા સરસ થાય છે. Vishwa Shah -
પેપર પ્લેન ઢોંસા (Paper Plain Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaઢોસા એક્ સાઉથ ઇન્ડિયન વાનગી છે. જે સાંભાર અને ચટણી જોડે સર્વ કરવામાં આવે છે. ઢોસા સાદા ઢોસા થી લઇને અલગ-અલગ સ્વાદ ના ઢોસા બની સકે છે પણ આજે આપને પેપર પ્લેન ઢોંસા બનાવ્યા છે. Namrata sumit -
ચીઝી મૈસુર મસાલા ઢોંસા
#સ્ટ્રીટ/નામ પ્રમાણે મેસુરના પ્રખ્યાત ઢોંસા છે, પણ ભારતના દરેક પ્રાંત માં ખવાય છે. Safiya khan -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
બાજરી ની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીશિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે એવી રેસિપી બનાવવા ના છીએ, જે આપણી દાદી, નાની એમના જમાનામાં બનાવતા એટલે કે આપણે નાના હતા ત્યારે.આજે પણ એ સ્વાદ મારી જીભને યાદ છે. તો ચાલો, બનાવીએ ભૈડકુ.એકદમ સરળ અને સ્વાસ્થ્ય માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
-
બાજરી ના ઢોસા (Bajri Dosa Recipe In Gujarati)
મારા હબી ને ડાયાબિટીસ છે. અને એમાં બાજરી સારી એટલે મેં આ રેસિપી શોધી Vandana Vora -
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa Recipe In Gujarati)
#ફટાફટ આપણે ગુજરાતી વાનગીમાં ઘઉંના લોટ ના મીઠા પુડલા તો રેગ્યુલર બનાવતા હોય છે પણ આ રીતે ઘઉંના લોટના ઢોસા પણ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ એટલા જ સરસ લાગે છે. Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ (6)