કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#MS
જેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છે
ઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણ
એક પરફેક્ટ જમણ!

#MS
જેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છે
ઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણ
એક પરફેક્ટ જમણ!

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 mins
6 servings
  1. 2 વાટકા બેસન
  2. 1/2 ચમચી લીંબુ ના ફૂલ
  3. 1 ચમચી સાજી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 2 ચમચી ખાંડ
  6. 1/4 ચમચી હળદર
  7. 2લાલ સૂકા મરચા
  8. મીઠો લીમડો
  9. 1 ચમચી તલ
  10. 1 ચમચી આખા ધાણા
  11. 3 ચમચી લીલા તીખા મરચા
  12. 1 ચમચી રાઈ
  13. 2 ચમચી જીરૂ
  14. 1 ચમચી હિંગ
  15. 2 ચમચા તેલ(વઘાર માટે)
  16. 5 ચમચી ખાંડ (ચાસણી માટે)
  17. ધાણાભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 mins
  1. 1

    લોટ માં હળદર પાઉડર, મીઠું, ખાંડ, પાણી,ઉમેરો.1 કલાક રેસ્ટ આપો.લીંબુના ફૂલ અને સાજી નાખી ખૂબ હલાવો એક જ દિશામાં હલાવવું જેથી લોટ ડબલ થઇ જાય.ત્યારબાદ લોયામાં એક ગ્લાસ પાણી મૂકી અંદર કાંઠો મૂકો.

    નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક થાળીમાં તેલ લગાવી તેની અંદર ખીરું રેડો. તેની પર થાળી ઢાંકી દો વરાળમાં પાકવા દો દસ મિનિટ પછી ખોલીને જુઓ ખમણ તૈયાર છે. થોડીવાર ઠરવા દો.ચાકુ લઇ આડા ઊભા કાપા પાડી લો.

    નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું,સૂકું મરચું,લીમડો, આખા ધાણા તલ ઉમેરો. બધુ તતડે પછી હિંગ નાંખી પાણી ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં લીલાં મરચાં, ખાંડ ઉમેરો. ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરો.હવે ચાસણી તૈયાર છે કથરોટમાં બધા ખમણ વ્યવસ્થિત ગોઠવી દો હવે ચમચા વડે તેની પર વઘાર રેડો.તૈયાર છે આપણા ઉતરાયણ સ્પેશિયલ નાયલોન ખમણ

    નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર January 17, 2022 02:44
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 02, 2022 05:58
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલવાની કચોરી (Lilava Kachori recipe in Gujarati Recipe in Gujarati) (Jain)
  2. લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
  3. આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
  4. ગ્રીલ્ડ વેજ. સીઝલર વીથ મખની સોસ
  5. પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
  1. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
  2. પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
  3. મમરા ના લાડુ (Mamra Ladoo Recipe In Gujarati)
  4. પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15723388
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close