લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પોટેટો ને કાંટા ચમચી ની મદદ થી હૉલ પાડી ને ધોઈ લો.પછી કૂકર માં મીઠું અને પાણી એડ કરી 6/7 સિટી કરી બાફી લેવી.
- 2
ત્યાર બાદ કૂકર ઠંડુ પડે એટલે છાલ કાઢી લો. હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મૂકો રાઈ તતડે એટલે તેમાં કાંદા નો વઘાર કરો ને ધીમા તાપે થવા દો
- 3
ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ એડ કરી દો. પછી બધા મસાલા એડ કરો ને પોટેટો એડ કરો.પછી પાણી એડ કરી ને ધીમાં તાપે થોડી વાર રાખો પછી લીંબુ નો રસ એડ કરી બંધ કરો
- 4
તો રેડ્ડી છે લસણીયા બટાકા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15725395




ટિપ્પણીઓ (8)