એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#makeitfruity
એપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય

એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)

#makeitfruity
એપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો દહીં
  2. 1એપલ
  3. 1/2 ચમચીમરી પાઉડર
  4. થોડું સંચળ
  5. 1લીલું મરચું
  6. થોડી કોથમીર અને ફૂદીનો
  7. 1 ચમચીખાંડ
  8. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન ને ધોઈ ખમણી લેવું મરચું અને કોથમીર ફુદીનો સમારી લેવું

  2. 2

    હવે તેમાં મીઠું ખાંડ મરી સંચળ ઉમેરી મિક્સ કરી લેવું અને તેમાં દહીં એડ કરી બધું મિક્સ કરી લેવું

  3. 3

    એકદમ ઠંડુ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes