પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Aditi Hathi Mankad @A_mankad
#CB6
પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે.
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6
પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ અને સાફ કરી લો. હવે આ પાલક ની અંદર આદુ, મરચા, લસણ અને કોથમીર બધા ને સાથે લઈ જાય મિક્સર માં puree બનાવી લો.
- 2
હવે એક વાસણમાં ઘઉં નો લોટ તેલ અને મીઠુ ઉમેરી સરખું હલાવી લો. ત્યાર બાદ તેની અંદર પાલક ની પેસ્ટ ઉમેરી લોટ બાંધી લો. જરૂર પડે તો જ પાણી ઉમેરો
- 3
લોટ બંધાઈ જાય એટલે તેને થોડી વાત રેસ્ટ આપો. ત્યાર બાદ થોડી વાર પછી આ લોટ માંથી પરોઠા વણી અને શેકી લો.
- 4
હવે આ પરાઠા ને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727178

ટિપ્પણીઓ (2)