વઢવાણી રાયતાં મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામવઢવાણી મરચાં
  2. 1 ચમચીહળદર
  3. 2 ચમચીમીઠું
  4. 1લીંબુ નો રસ
  5. 2 ચમચીરાઈ ના કુરીયા
  6. 1/2 ચમચીહીંગ
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચાને ધોઈને કોરા કરી લેવા પછી તેની વચ્ચેથી લાંબી ચીરી માં સમારી લેવા.

  2. 2

    હવે એક બાઉલમાં રાઈ ના કુરીયા,મીઠું હળદર, હિંગ અને તેલ ઉમેરી મિક્ષ કરી લેવું. પછી તેમાં મરચાં અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી બાઉલ ને ઢાંકી ને મુકી રાખો.

  3. 3

    બે કલાક મરચા ને બહાર રાખ્યા પછી એરટાઈટ બરણીમાં ભરી ફ્રીજમાં રાખવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes