કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

#CB6

#CB6

વધુ વાંચો

મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

#CB6

#CB6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 વ્યકિત
  • 1 કપપીળી મગ ની દાળ
  • 1 કપખાંડ
  • 1/2 કપઘી
  • 2 કપદૂધ
  • 10-12 નંગબદામ ની કતરણ
  • 1 tspઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મગ ની દાળ ને સારી રીતે ધોઈને 4 થી 5 કલાક માટે પલાળી રાખો. પછી મિક્સર જારમાં જરૂર મુજબ પાણી નાખી પીસી લો.

    મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં ઘી લઈ ગરમ કરવા મુકો,પછી એમાં મગ ની દાળ ની પેસ્ટ ઉમેરી સારી રીતે શેકો. મિડીયમ ગેસ પર લગભગ 1/2 કલાક સુધી શેકો.

  3. 3

    બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી થવા દો.હવે એમાં ગરમ કરેલું દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરો.પછી ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરી,10 મિનીટ સુધી થવા દો.

  4. 4

    ઉપર થી બદામ ની કતરણ ભભરાવી ગરમ ગરમ સર્વ કરો.

    મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર November 25, 2021 17:35
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Valu Pani
Valu Pani @Jigisha_paresh
March 10, 2022 17:15
મસ્ત મસ્ત 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુંગ દાળ હલવો મગ દાળ શિરો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ખાખરા ચાટ (Mexican Khakhra Chaat Recipe In Gujarati)
  2. મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
  3. ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
  4. મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
  5. તીખા ગાઠીયા (Tikha Gathiya Recipe In Gujarati)
  1. પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
  2. કઢી (Kadhi Recipe In Gujarati)
  3. ગોટા (Gota Recipe In Gujarati)
  4. પાલક થેપલા (Palak Thepla recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15737764
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close