ખજૂર અંજીર પાક (Khajoor Anjeer Paak Recipe In Gujarati)

Fun with Aloki & Shweta @cook_26388304
શિયાળા માં ખાવાથી તંદુરસ્ત બનીએ છી
ખજૂર અંજીર પાક (Khajoor Anjeer Paak Recipe In Gujarati)
શિયાળા માં ખાવાથી તંદુરસ્ત બનીએ છી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં અંજીર લઈ તેને ગરમ પાણી માં ૩૦ મિનિટ માટે ઢાંકી રખોત્યર બાદ ખજૂર ના ઠડિયા કાઢી લો
- 2
હવે એક પેન માં ઘી મુકિ કાજુ, બદામ, અને પીસ્તા સાતડી તે જ છે માં ક્રશ કરેલી અંજીર ને સાતડો
- 3
ત્યાર બાદ તેમાં ખજૂર ઉમેરો
- 4
ખજૂર, અંજીર અને ડ્રાય ફ્રુટ સરખી રીતે મિક્સ કરી એક ચોકી ને ગ્રીસ કરી તેમાં ઢાળી દો અને એક સરખા પીસ કરી સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15749225














ટિપ્પણીઓ (3)