મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)

Rital Soni
Rital Soni @ritals_19

#JR

મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ
  2. 1 કપરાગી નો લોટ
  3. 1 કપગોળ
  4. 1/2 કપ મખાણા પાઉડર
  5. 1-1/2 કપ ઘી
  6. 2 ચમચીગુંદર
  7. 2 ચમચીકાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મખાણા ને શેકી તેનો પાઉડર કરવો કાજુ બદામ નો પાઉડર કરી લેવો

  2. 2

    હવે કડાઈમાં ઘી લઈ તેમાં ઘઉંનો લોટ અને રાગી નો લોટ શેકી લેવો

  3. 3

    ગુંદરને ઘીમાં તળી લેવા

  4. 4

    બન્ને લોટ બરાબર શેકાય જાય એટલે તેમાં તળેલો ગુંદર મખાના પાઉડર અને કાજુ બદામનો પાઉડર ઉમેરો

  5. 5

    બધું હલાવી બરાબર મિક્સ કરવું

  6. 6

    ગોળને ઝીણો કાપી લેવો મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેમાં કાપેલો ગોળ મેળવો

  7. 7

    બધુ બરાબર મિક્સ કરી થાળીમાં ઠારી દેવું

  8. 8

    ઠંડુ થાય એટલે તેના ચોસલા પાડી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rital Soni
Rital Soni @ritals_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes