કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી લઈ ઘી ગરમ થાય એટલે કાજુ તળી લો. પછી એક પ્લેટમાં કાઢી લો. હવે કડાઈમાં તેલ લઇ તેમાં આખા લાલ મરચા, તમાલપત્ર અને જીરું તતડે એટલે સમારેલી ડુંગળી એડ કરો. ડુંગળી શેકાઈ જાય એટલે હિંગ, આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી હલાવી દો. ધીમા તાપે બે મિનિટ ઢાંકીને રાખો. હવે તેમાં ટામેટા ની ગ્રેવી એડ કરો. પછી તેમાં મીઠું નાખી ઢાંકીને 3 મિનિટ ચડવા દો.
- 2
એક બાઉલમાં લસણની ચટણી, ધાણાજીરું પાઉડર, કાશ્મીરી લાલ મરચું, હળદર અને થોડું પાણી રેડી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો. તેનો કલર સરસ આવશે. જે પેસ્ટ તૈયાર કરી છે તે ગ્રેવી માં એડ કરી હલાવીને તેલ છુંટુ પડે ત્યાં સુધી શેકાવા દો.
- 3
હવે તેલ છૂટું પડે છે.એક કપ છાશ રેડી હલાવો. બે મિનીટ કુક કરો.રસો બહુ જાડો નથી રાખવાનો, કેમકે તેમાં ગાંઠિયા નાખવાથી રસો ઓછો થઈ જાય છે. હવે તેમાં એક બાઉલ ગાંઠીયા, પંજાબી મસાલો એડ કરી મિક્સ કરો. પાંચ મિનિટ બાદ શાક માંથી તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરો.
- 4
તરીને કાજુ એડ કરવાથી કાજુ ક્રિસ્પી રહે છે. હવે શાકમાં તળેલા કાજુ અને કોથમીર નાખી હલાવી મિક્સ કરો. હવે રેડી છે કાજુ ગાંઠિયા નું શાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક Ramaben Joshi -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati jigna shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8 Week-8 ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠીયા નું શાક. સરળ રીતે અને ઝટપટ બનતુ કાઠિયાવાડી ચટાકેદાર શાક. Dipika Bhalla -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak recipe in Gujarati)
#MA આજના મધર્સ ડે નિમિત્તે મમ્મી તને ખૂબ ખૂબ પ્રણામ તને કેટલા વંદન કરો એટલા ઓછા છે હું તો ઈશ્વર પાસે આટલું જ માંગુ કે દરેક જન્મે તું જ મારી માતા બને અને ભગવાન તને લાંબુ અને આરોગ્ય અને સ્વાસ્થ્ય પ્રદાન ઘરે બાકી તો સંઘર્ષ નું બીજું નામ એટલે મારી મા દરેક પગલે સંઘર્ષ ને જોઈને સદા હસતા રહેવું અને ગમે તેવા કપરા સમય હસતા મોઢે વિતાવો એ તારો ગુણ બાકી બધાએ ક્ષેત્રતે પછી ઘર સંભાળવું વડીલોની સેવા કરી કે જરૂર પડી તો આર્થિક ક્ષેત્રે પણ પતિ સાથે કદમ મિલાવીને ચાલવું કે પછી રસોઈમાં નવી નવી વાનગીઓ બનાવવી સિલાઈ કામ માં અવનવા પ્રયોગો કરવા આ આ બધા તારા શોખ રહ્યા છે બસ મમ્મી મધર્સ ડે નિમિત્તે તારી બધી વાનગીઓ જેનો સ્વાદ આજે પણ યાદ કરતા મોમાં પાણી આવે છે પરંતુ મેં પણ કાજુ ગાંઠિયા નું શાક બનાવતી વખતે તને ખૂબ જ યાદ કરી અને એ હું કુક પેડ પર શેર કરું છુંBhoomi Harshal Joshi
-
-
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે Dipti Patel -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
-
-
ગવાર શીંગ નું લસણીયું શાક (Guvar Shing Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
કેપ્સીકમ બેસન નું લસણિયું શાક (Capsicum Besan Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)