કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#CB7
#week7
સેવ ખમણી એ ગરમ નાસ્તા તરીકે પીરસાય છે. ચણા ની દાળ કે ખમણ ને વઘારીને તેને બનાવાય છે. ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી તેને પીરસવામાં આવે છે. આ એક સ્ટ્રીટ ફૂડ પણ છે.

#CB7
#week7
સેવ ખમણી એ ગરમ નાસ્તા તરીકે પીરસાય છે. ચણા ની દાળ કે ખમણ ને વઘારીને તેને બનાવાય છે. ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી તેને પીરસવામાં આવે છે. આ એક સ્ટ્રીટ ફૂડ પણ છે.

વધુ વાંચો

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#CB7
#week7
સેવ ખમણી એ ગરમ નાસ્તા તરીકે પીરસાય છે. ચણા ની દાળ કે ખમણ ને વઘારીને તેને બનાવાય છે. ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી તેને પીરસવામાં આવે છે. આ એક સ્ટ્રીટ ફૂડ પણ છે.

#CB7
#week7
સેવ ખમણી એ ગરમ નાસ્તા તરીકે પીરસાય છે. ચણા ની દાળ કે ખમણ ને વઘારીને તેને બનાવાય છે. ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી તેને પીરસવામાં આવે છે. આ એક સ્ટ્રીટ ફૂડ પણ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 મોટી વાટકી ચણા ની દાળ
  2. 2 નંગલીલાં મરચાં
  3. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  4. 1 ચમચીહળદર
  5. 3 ચમચીખાંડ
  6. 2 ચમચીતેલ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2લીંબુ નો રસ
  9. 1 ચમચીખાવા નો સોડા
  10. 2 ચમચા દહીં
  11. દાડમ અને સેવ ઉપર થી ઉમેરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ચણા ની દાળ ને 6 કલાક પાણી માં પલાળી રાખો. પછી બધું પાણી નીતરી દહીં મિક્સર માં વાટી લો.

  2. 2

    તેમાં દહીં મેળવીને 6 કલાક માટે રાખી મૂકવું.

  3. 3

    હવે બરાબર ફીણી લો. તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો. ખાવા નો સોડા ઉમેરી સરસ હલાવી લો.

  4. 4

    ઢોકળીયા માં પાણી ઉકળવા મુકો. પ્લેટ માં ચણા ની દાળ નુ મિશ્રણ પાથરી 20 મિનિટ માટે બાફી લો.

  5. 5

    બાફેલા ખમણ e હાથેથી ભાંગી ભૂકો કરી લો.

  6. 6

    કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ અને આદુ લસણની પેસ્ટ ઉમેરી. હવે ઝીણાં સમારેલાં લીલાં મરચાં ઉમેરી ખમણ નો ભુક્કો ઉમેરી મિક્સ કરી લો. ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી દો.

  7. 7

    પ્લેટ માં પાથરી ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર December 05, 2021 16:30
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
  2. ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
  3. અડદીયા (Adadiya Recipe In Gujarati)
  4. સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
  5. અડદિયા.(Adadiya Recipe in Gujarati)
  1. ઇન્સ્ટન્ટ વઢવાણી મરચાં અથાણું (Instant Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
  2. વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
  3. યલો પુલાવ (Yellow Pulao Recipe In Gujarati)
  4. કોબીજ બટેટા નું શાક (Cabbage Potato Sabji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15767628
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close