ઇન્સ્ટન્ટ વઢવાણી મરચાં અથાણું (Instant Vadhvani Marcha Athanu Recipe In Gujarati)

વઢવાણીમરચા એકદમ ગ્રીન અને મોળા,નાના સાઈજ ના હોય છે . જમણ મા સાઈડ ડીશ તરીકે લઈ શકાય કેમ કે અથાણા ,ચટણી વગર થાળી અધુરી લાગે છે.. તરત બનાવી ને ઉપયોગ મા લઈ શકાય અને સ્ટોર પણ કરી શકાય કારણ કે નીમ્બુ પ્રીર્જવેટિવ ના કામ કરે છે.
ઇન્સ્ટન્ટ વઢવાણી મરચાં અથાણું (Instant Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
વઢવાણીમરચા એકદમ ગ્રીન અને મોળા,નાના સાઈજ ના હોય છે . જમણ મા સાઈડ ડીશ તરીકે લઈ શકાય કેમ કે અથાણા ,ચટણી વગર થાળી અધુરી લાગે છે.. તરત બનાવી ને ઉપયોગ મા લઈ શકાય અને સ્ટોર પણ કરી શકાય કારણ કે નીમ્બુ પ્રીર્જવેટિવ ના કામ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા વડવાની મરચા ને ધોઈ ને કોરા કરી ને ડંઠલ તોડી ને વચચે ઉભા ચીરા (કાપા)કરી લેવાના જેથી મસાલા ભરી શકાય
- 2
રાઈ ના કુરીયા,મીઠુ,તેલ,ગોળ નાખી મીકસ કરી લેવુ,આ રીતે બધા મરચા ભરી લેવાના
- 3
મસાલા ને મરચા મા ભરી લેવુ અને પ્લેટ મા મુકતા જાવુ ઉપર થી નીમ્બુ ના રસ નાખી કોડ કરી ને બર્ની મા ભરી લેવુ
- 4
બર્ની મા ઢાકંણ બંદ કરતા પેહલા પણ નીમ્બુ ના રસ નાખી હલાવી લેવાના.બસ બીજા દિવસે વઢવાણી મરચા ખાવા માટે તૈયાર છે..
Top Search in
Similar Recipes
-
મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Marcha Instant Athanu Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindia વિન્ટર મા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે..અમુક શાક એવા હોય છે જો વિન્ટર મા જ મળે છે આવા શાક ભાજી ને આથાણુ બનાવી ને કે સુકવણી કરી ને સ્ટોર કરીયે છે ,આથાણુ એક એવી વાનગી છે જેના વગર ભોજન ની થાલી અધુરી લાગે છે મે વિન્ટર મા મળતા વઢવાણી મરચા ના આથાણુ બનાવયુ છે ભોજન ની થાળી મા ચાર ચાદં તો લગાવે છે સાથે ચટાકેદાર સ્વાદિષ્ટ બનાવે છે Saroj Shah -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
લીંબુ ના એવા આથાણુ જેના લુક અને ટેકસચર ચટણી જેવા છે પણ આપણે આખા વર્ષ સ્ટોર કરી શકીયે છે. એની વિશેષતા છે કે આ આચાર(અથાણા) તેલ વગર ના બને છે છતા બગડતુ નથી અને આખા વર્ષ સારા રહે છે ..કેમ કે નીમ્બુ ના રસ અને ખાડં પ્રીજર્વેટીવ ના કામ કરે છે. ખુબજ સ્વાદિષ્ટ લાગે છેનીમ્બુ ના આથાણુ /ચટણી Saroj Shah -
વઢવાણી ઈન્સ્ટન્ટ મરચા (Vadhvani Instant Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 Sneha Patel -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#વઢવાણીમરચા બધા વઢવાણી મરચા મા રાઈ ના કુરિયા નો ઉપયોગ કરતા હોય છે. મે અહીં મેથી ના કુરિયા નો ઉપયોગ કર્યો છે.અને તેનો સ્વાદ વધારવા માટે તેમાં ચપટી ખાંડ પણ નાખી છે જેથી તે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2# Post 2આ મરચા ગોટા સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
વઢવાણી મરચાનું અથાણું (આથેલા વઢવાણી મરચાં)
#લીલીગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય તેમાં પણ મરચાનું અથાણું તો બધાનું પ્રિય હોય છે અને બધાનાં ઘરમાં આ અથાણું બનતું જ હોય છે. જે ઘણા દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2વઢવાણી મરચાં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મળતા હોય છે અને એનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે તેમજ આ અથાણાંને બનાવવું ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
આ રેસીપી થી સંભારો,મરચા ના ભજયા ,મરચા નુ ભરેલુ શાક બનાવી શકાય.#GA4#week22#vadhvani Bindi Shah -
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 મરચાંનું અથાણું -વઢવાણી મરચા Juliben Dave -
-
-
-
વઢવાણી મરચા નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
વઢવાણી મરચા નું અથાણું#KS2 Bina Talati -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
-
-
વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Vadhvani Instant Raita Marcha Recipe In Gujarati)😊
વાનગી નું નામ : વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
-
-
-
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
ટિપ્પણીઓ (8)