અડદીયા (Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ના લોટ માં નવસેકું દૂધ અને 2 ચમચી ઘી નાખી ધાબો દહીં 15-20 મિનિટ રાખી મૂકવું
- 2
ત્યારબાદ તેને ચાલી લેવું.
- 3
ત્યારબાદ એક કડાઈ માં ઘી ગરમ કરી અડદ નો લોટ ગુલાબી થઇ ત્યાં સુધી સેકી લેવો તેમાં ગુંદ નાખવો દળેલી ખાંડ અને કાજુ બદામ ની કતરાણ અને બીજી બધી સામગ્રી નાખી હલાવી ઘી લગાડેલી થાળી માં પાથરી ઉપરથી થોડું ઘી પાથરવું
- 4
થોડું ઠંડું થઈ પછી ચોરસ પીસ કરી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15770357




ટિપ્પણીઓ (7)