મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળાનું ખમણ લઈ તેમાં મીઠું મેળવી લેવું તેને થોડી વાર સાઈડમાં મુકી દેવું
- 2
ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર મીઠું બે ચમચી તેલ અને અજમો નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો
- 3
હવે મૂળાને દબાવીને વધારાનું પાણી કાઢી લેવું
- 4
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર બધા મસાલા અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવી અને સ્ટફિંગ તૈયાર કરવું
- 5
લોટમાંથી લૂઓ લઈ નાની રોટલી વણી વચ્ચે સ્ટફિંગ ભરી પરોઠું વણી લેવું
- 6
તવી પર બન્ને બાજુ તેલ મૂકી બરાબર છે કે દહીં અથવા ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15793402









ટિપ્પણીઓ