ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલા માં ઘી ગરમ કરવા મૂકો, ઘી ગરમ થાય એટલે ખજૂર ને સાતળો પછી તેમાં તળેલો ગુંદ, કોપરાનું ખમણ, કાજુ બદામ ની કતરણ નાંખી ધીમા તાપે સાંતળો પછી થાળી માં ઘી લગાવી ઢાળી દો.
- 2
આ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ખજૂર પાક ને કાજૂ અને ટુટીફ્રુટી થી ગાર્નીશ કરો અને બાળકો ને ખવડાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
આથેલો ખજૂર (Athelo Khajoor Recipe In Gujarati)
#VR આજ ની ભાગદોડ વાળી જીંદગી માં બાળકો ને અને પતિદેવ ને આથેલો ખજૂર ખવડાવી ખુશ કરો. બાળકો ને ટિફિન બોક્શ માં પણ આપી શકાય. Bhavnaben Adhiya -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાક રોલ્સ (Dryfruits Khajoor Paak Rolls Recipe In Gujarati)
#CB9#Week9 Monali Dattani -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#week9#CB9 આ ખજુર ની તાસીર ગરમ હોવાથી વધારે શિયાળામાં બનાવવા મા આવે છે Vaishaliben Rathod -
-
-
ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ
#cookpadTurns4 આજે મેં કૂક્પેડ ગ્રુપ ની 4th એનીવર્સરી નિમિતે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ બનાવ્યા,ખૂબ સ્પીડી બન્યા અને યમ્મી બન્યા. Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
ખજૂર પાક જુદી જુદી રીતે બનાવી શકાય છે. ફાધર્સ ડે પર આવી રીતે ખજૂર પાક બનાવી સકાય. (father's day special) Valu Pani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15793256
ટિપ્પણીઓ